Tag Archives: Jwala Gutta

Jwala Gutta Badminton

જ્વાલા ગુટ્ટા બની આઈટમ ગર્લ

1234567► દેશની બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટાએ હવે રૂપેરી દુનિયામાં પ્રવેશ કર્યો છે. એક તેલુગુ ફિલ્મમાં તેણે એક આઈટમ ડાન્સ કર્યો છે. Be Sociable, Share! Tweet
01-08-jwala

જીત મેળવી તે છતાં જ્વાલા-અશ્વિની ગેમ્સમાંથી આઉટ

લંડન – અહીં ઓલિમ્પિક્સમાં મેડલ જીતવાની ભારતની આશાને બુધવારે ફટકો પડ્યો છે, કારણ કે જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડી મહિલાઓની બેડમિન્ટનમાં ડબલ્સની હરીફાઈમાં બી-ગ્રુપમાં લગાતાર બીજી મેચ જીતી છતાં સ્પર્ધામાંથી બહાર ફેંકાઈ ગઈ છે. પહેલી મેચમાં જ્વાલા-અશ્વિની...
JWALA-6

જ્વાલા-અશ્વિનીઃ ડબલ્સમાં આશા જીવંત

Picture 1 of 6 Next Previous ભારતની અશ્વિની પોનપ્પા (લાલ રંગના ડ્રેસમાં આગળ) અને જ્વાલા ગુટ્ટા (પાછળ) સોમવાર, ૩૦ જુલાઈએ લંડન ઓલિમ્પિક્સમાં મહિલાઓની બેડમિન્ટન ડબલ્સમાં તેમના બી-ગ્રુપની એક મેચમાં ચાઈનીઝ તાઈપેઈની જોડીને હરાવીને આશ્ચર્ય સર્જ્યું છે. જ્વાલા-પોનપ્પાની...
JWALA-3

જ્વાલા-અશ્વિનીએ શક્તિશાળી જોડીને આંચકો આપ્યો

લંડન – ઓલિમ્પિક્સમાં મહિલાઓની બેડમિન્ટનમાં ડબલ્સની હરીફાઈમાં ભારતની જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાએ બી-ગ્રુપની એક રાઉન્ડ રોબીન મેચમાં ચાઈનીઝ તાઈપેઈની યૂ ચીન ચીએન અને વેન સીન્ગ ચેન્ગની જોડીને 25-23 16-21 21-18 થી પરાજય આપ્યો છે અને આ રમતમાં મેડલ જીતવાની ભારતની આશાને જીવંત...
28-07-JWALA

બેડમિન્ટન: જ્વાલા ગુટ્ટાએ કર્યા નિરાશ, બંને મેચ હારી

લંડન – રવિવારે અહીં ઓલિમ્પિક ગેમ્સમાં ભારતની શરૂઆત નબળી રહી. બેડમિન્ટનના મિક્સ્ડ ડબલ્સમાં પોતાના પ્રથમ મુકાબલામાં જ્વાલા ગુટ્ટા અને વી. દીજૂની હાર થઈ છે. ઈન્ડોનેશિયાના ખેલાડીઓની જોડીએ તેમને 16-21, 12-21થી પરાજય આપ્યો છે. હવે ભારતીય જોડી ૨૯ જુલાઈએ ડેન્માર્કની જોડી સામે રમશે. જ્વાલાએ...
Indian badminton player Jwala Gutta poses with a People for the Ethical Treatment of Animals (PETA) volunteer dressed as an elephant during a press event in Hyderabad on July 20, 2012. Gutta is in support of PETA's campaign calling for the boycotting of zoos. AFP PHOTO / Noah SEELAM

‘પેટા’ની ઝુંબેશને જ્વાલાનો ટેકો

Picture 1 of 3 Next Previous ભારતની બેડમિન્ટન સ્ટાર અને ઓલિમ્પિયન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ ઝૂ (પ્રાણીબાગ)નો બહિષ્કાર કરવાની પીપલ ફોર ઈથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ (પેટા) સંસ્થાની ઝુંબેશ માટે પોતાનો ટેકો જાહેર કર્યો છે. શુક્રવાર, ૨૦ જુલાઈએ એ હૈદરાબાદમાં પેટા દ્વારા આયોજિત...