Tag Archives: kajol

Ajay Devgn

હું નસીબદાર છું કે મારા જીવનમાં કાજોલ આવી: અજય દેવગન

મુંબઈ – બોલીવૂડ એક્ટર અજય દેવગન પોતાને નસીબદાર માને છે કે કાજોલ એની જીવનસાથી બની. અજય અને કાજોલ ૧૯૯૯માં લગ્નગ્રંથિથી જોડાયા હતા. બંનેએ સાથે મળીને ‘ઈશ્ક’, ‘પ્યાર તો હોના હી થા’ અને ‘યૂ મી ઔર હમ’ ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના જીવનમાં કાજોલનાં મહત્વ વિશે પૂછતાં...
KAJOL

હવે બોલિવુડમાં કામ કરવું સરળ નથી: કાજોલ

મુંબઈ- બોલિવુડની અભિનેત્રી કાજોલનું માનવુ છે કે તેનાં સમયની સરખામણીમાં આજે બોલિવુડમાં પગ જમાવવો સરળ નથી. કાજોલનું કહેવું છે કે, આજનાં દર્શકો પાસે તેમની એક વિચારશક્તિ છે આથી તેઓ સમજી વિચારીને ફિલ્મોને પ્રોત્સાહન આપે છે અથવા ટીકા કરે છે. કાજોલે ‘બેખુદી’ નામની ફિલ્મથી...
Shah Rukh Khan, Kajol

બોલીવૂડની મોસ્ટ રોમેન્ટિક જોડીઃ શાહરૂખ-કાજોલ

લંડન – ધર્મેન્દ્ર અને હેમા માલિની નહીં, રાજકપૂર અને નરગીસ નહીં કે અમિતાભ-રેખા પણ નહીં, બોલીવૂડની મોસ્ટ રોમેન્ટિક જોડી તરીકે શાહરૂખ ખાન અને કાજોલની પસંદગી કરવામાં આવી છે. ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’ અને ‘કુછ કુછ હોતા હૈ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરનાર શાહરૂખ...
Aishwarya Rai Bachchan Sachin Tendulkar

સચીન, ઐશ્વર્યા સ્ટેજ પર

1234...111213► મુંબઈમાં રવિવાર, ૩ ફેબ્રુઆરીએ આયોજિત ‘સપોર્ટ માય સ્કૂલ ટેલીથોન’ ઈવેન્ટમાં સચીન તેંડુલકર, ઐશ્વર્યા રાય-બચ્ચન...
Ajay Devgan

અજયને સતાવે છે સાળીની કરિઅરની ચિંતા

મુંબઈ – બોલીવૂડ એક્ટર અજય દેવગન આજકાલ પોતાની કરતાં એની સાળી, એટલે કે પત્ની કાજોલની નાની બહેન તનીષાની ફિલ્મી કારકિર્દી પર વધારે ધ્યાન આપી રહ્યો છે. તનીષાની ફિલ્મી કરિઅર સાવ ફ્લોપ રહી છે. એટલે તેણે પોતાની નવી કારકિર્દી, દિગ્દર્શનના ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. એ હવે બનેવી...
18-05-KAJOL

કન્યા ભ્રૂણ હત્યાના વિષય પર ફિલ્મ બનાવશે અજય-કાજોલ

મુંબઈ – બોલીવૂડ કલાકારો અને રીયલ લાઈફના દંપતિ, અજય દેવગન અને કાજોલે કન્યા ભ્રૂણ હત્યાના દૂષણ અંગે મહારાષ્ટ્ર સરકારે હાથ ધરેલી ઝુંબેશમાં જોડાવાનું અને આ વિષય પર એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. સામાજિક જાગૃતિ લાવવાના હેતુ સાથે બનાવવામાં આવનારી આ ફિલ્મ માટે તૈયાર...
21-01-kajol

કાજોલને આઈટમ નંબર કરવાની કોઈ ઈચ્છા નથી

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી કાજોલને પોતાની સાથી અભિનેત્રીઓના આઈટમ નંબર જોવા ગમે છે, પણ એને પોતાને એવું ગીત કરવાની કોઈ ઈચ્છા નથી. શું તું પણ આઈટમ નંબર કરીશ? એવું પૂછ્યું તો કાજોલે જવાબ આપ્યો, મને આઈટમ નંબર જોવા ગમે છે, પણ આઈટમ નંબરમાં હું સારી લાગું કે નહીં એની મને ખબર નથી....