Tag Archives: kings eleven punjab

Kings XI Punjab batsman David Hussey pla

હસીના અણનમ ૬૮ રનઃ પંજાબે મુંબઈ સામે મૂક્યો ૧૬૯નો ટાર્ગેટ

ચંડીગઢ – કિંગ્સ ઈલેવન પંજાબ ટીમે આજે અહીં આઈપીએલ-5માં મુંબઈ ઈન્ડિયન્સ સામે પોતાની ૨૦ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ૧૬૮ રન કર્યા છે. કેપ્ટન ડેવીડ હસી ૪૦ બોલમાં ૬૮ રન કરીને નોટઆઉટ રહ્યો છે. તે જ ટોપ સ્કોરર પણ રહ્યો છે. તેણે ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા છે. હસીએ ટોસ જીતીને...
KKR-1

કિંગ્સ ઈલેવન પર કોલકાતાનો ૮-વિકેટથી આસાન વિજય

મોહાલી – સવાસો રનનો ટાર્ગેટ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શરૂઆતથી જ આસાન હતો અને તેના કેપ્ટન ગૌતમ ગંભીર (૪૪ બોલમાં ૬૬ નોટઆઉટ) અને જેક કાલીસ (૩૦ નોટઆઉટ)ની જોડીએ ત્રીજી વિકેટ માટે ૪૦ બોલમાં ૫૩ રનની અતૂટ ભાગીદારી કરીને તે ટાર્ગેટ જરાય ચિંતાજનક સ્વરૂપ ધારણ ન કરે તેનું ધ્યાન...
KINGS-4

KIXP v/s KKR

Picture 1 of 10 Next Previous કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ કોલકાતા નાઈટ રાઈડર્સ - પીયૂષ ચાવલા, ભાર્ગવ ભટ્ટની સ્પિન બોલિંગની મદદથી કિંગ્સ ઈલેવને મેળવી બે-રનથી જીત. Be Sociable, Share! Tweet
KINGS-1

બે રનથી જીત્યું કિંગ્સ ઈલેવન પંજાબ

કોલકાતા – અત્યંત રોમાંચક નિવડેલી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમે રવિવારે અહીં ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સને બે-રનથી હરાવી દીધા. કોલકાતાની ટીમ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૩૨ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. તે પહેલા પંજાબે ગૃહ ટીમને જીત માટે ૧૩૫ રનનો ટાર્ગેટ મૂક્યો હતો....