Tag Archives: kkr
આઈપીએલ-6: પહેલી મેચ રમવા માટે ગંભીર સજ્જ થઈ રહ્યો છે
કોલકાતા – ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાંથી પડતા મૂકાયેલા ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર કહે છે કે, પોતે આઈપીએલ-6ની પહેલી મેચમાં રમવા માટે સમયસર ફિટ થઈ જશે.
ગંભીર ગઈ વેળાની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન છે અને તેની પહેલી મેચ ૩ એપ્રિલે ઈડન ગાર્ડન્સમાં દિલ્હી...
ઈડન ગાર્ડન્સમાં કેકેઆર ટીમનું ભવ્ય સ્વાગત અને સન્માન
કોલકાતા – નવી આઈપીએલ ચેમ્પિયન બનેલી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સનું મંગળવારે સવારે અહીં ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
રાજ્યના મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ ગૌતમ ગંભીરના નેતૃત્વ...
KKR v/s PW
Picture 1 of 6
Next
Previous
કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ પુણે વોરિયર્સ - કેપ્ટન ગૌતમ ગંભીરની હાફ સેન્ચૂરી (૫૬)ની મદદથી કોલકાતાએ સાત રનથી મેળવ્યો વિજય.
Be Sociable, Share!
Tweet
ગાંગુલી નહીં, ગંભીરની ટીમ ખુશ કરી ગઈ કોલકાતાવાસીઓને
કોલકાતા – કોલકાતા નાઈટ રાઈડર્સે તેના કેપ્ટન ગૌતમ ગંભીરના ૫૬ રનની ઈનિંગ્ઝની મદદથી શનિવારે અહીં ઈડન ગાર્ડન્સ ખાતે પુણે વોરિયર્સ ઈન્ડિયાને સાત રનથી પરાજય આપ્યો, જે ટીમનો કેપ્ટન કોલકાતાવાસીઓનો માનીતો સૌરવ ગાંગુલી હતો.
કોલકાતા નાઈટ રાઈડર્સે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે કરેલા...
પાંચમી મેએ ઈડનમાં ‘ગાંગુલી વિરુદ્ધ શાહરૂખ ખાન’ મુકાબલો
કોલકાતા – ઈડન ગાર્ડન્સ કોલકાતા નાઈટ રાઈડર્સનું સત્તાવાર ગૃહ ગણાય, પણ આવતી પાંચમી મેએ જ્યારે આ જ મેદાન પર કોલકાતા નાઈટ રાઈડર્સ અને પુણે વોરિયર્સ ઈન્ડિયા વચ્ચે મેચ આઈપીએલ રમાશે ત્યારે મોટા ભાગના કોલકાતાવાસીઓ શાહરૂખ ખાનની માલિકીની કેકેઆર કરતા એમના પરમ માનીતા ક્રિકેટર...
શકીબને મજબૂત બનાવવી છે બેટિંગ
કોલકાતા – બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શકીબ અલ હસન આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ વતી રમે છે. બાંગ્લાદેશના આ ભૂતપૂર્વ કેપ્ટનને હાલ વિશ્વનો નંબર-વન ઓલરાઉન્ડર ગણવામાં આવે છે.
અન્ય ખેલાડીઓને રમવાનો મોકો મળે એ માટે શકીબ કોલકાતાની છેલ્લી બે મેચમાંથી ખેલદિલીપૂર્વક ખસી ગયો...
શકીબની ઓલરાઉન્ડ કમાલથી કોલકાતા જીત્યું
કોલકાતા – અહીં ઈડન ગાર્ડન્સ ખાતે રાજસ્થાન રોયલ્સને પાંચ-વિકેટના તફાવતથી હરાવીને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે હરીફ ટીમે તેના ઘરઆંગણે આપેલા પરાજયનું સાટું વાળી લીધું છે.
રાજસ્થાને ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૩૧ રન કર્યા બાદ કોલકાતાના જેક કાલીસ (૩૧) અને માનવિન્દર બિસ્લા (૨૯)...
ઈરફાને બેટિંગમાં સાટું વાળી દિલ્હીને જિતાડ્યું
કોલકાતા – અહીં ઈડન ગાર્ડન્સમાં ગુરુવારે આઈપીએલ-5 મેચમાં ઈરફાન પઠાણે તોફાની બેટિંગ કરીને દિલ્હી ડેરડેવિલ્સને કોલકાતા નાઈટ રાઈડર્સ પર ૮-વિકેટથી વિજય અપાવ્યો.
ઈરફાને માત્ર ૨૦ બોલમાં ૪૨ રન ઝૂડી કાઢ્યા અને તે નોટઆઉટ રહ્યો. તેણે પોતાના દાવમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા ઝીંક્યા...

