Tag Archives: kolaveri
કોલાવેરી ગીત સાથેની ફિલ્મ 3 બોક્સ ઓફિસ પર પિટાઇ ગઇ
કોલાવેરી દી ગીતે દેશભરમાં ધમાલ મચાવી હતી, પરંતુ એ ગીત સાથેની ફિલ્મ 3 નિષ્ફળ ગઇ હોવાના અહેવાલ છે.
તામીલ સુપરસ્ટાર રજનીકાન્તના જમાઇ ધનુષ અને શ્રુતિને ચમકાવતી આ ફિલ્મે એટલી મોટી અપેક્ષા જગાવી હતી કે એ બધા જ રેકોર્ડ્સ તોડી નાંખશે એવી ધારણા હતી, પરંતુ ફિલ્મનો પહેલો શો પેક ગયા...
કોલાવેરી ગીતે યુટ્યુબ પર પાંચ કરોડ હિટ્સ નોંધાવ્યા
દક્ષિણ ભારતના સુપરસ્ટાર ધનુષના અતિ લોકપ્રિય ગીત કોલાવેરી દીએ યુ ટ્યુબ પર પાંચ કરોડ હિટ્સનો આંક વટાવી દીધો છે. સોમવારની બપોર સુધી યુટ્યુબ પર આ ગીતના 50,086,633 હિટ્સ નોંધાયા હતા.
એકદમ ગમી જાય એવી ધૂન અને બે ભાષામાં લખાયેલા ગીતને ઇન્ટરને પર લોંચ કરવામાં આવ્યું કે તરત જ એને ઘેલછા...

