Tag Archives: Livia Firth. ethical fashion line
કોલીન ફર્થની પત્નીએ શરૂ કરી પોતાની ફેશન બ્રાન્ડ
હોલીવૂડના જાણીતા એક્ટર કોલીન ફર્થની પત્ની લિવીઆએ પોતે જ ડિઝાઈન કરેલા વસ્ત્રોના વેચાણ માટે ખાસ સિદ્ધાંતને વરેલી નવી ફેશન લાઈનનો આરંભ કર્યો છે – લિવીઆ ફર્થ ડિઝાઈન્સ.
યૂક્સની શોપિંગ વેબસાઈટ યૂક્સીજનના ક્રિએટિવ ડિરેક્ટર (ઈકો-એજ ડોટ કોમ) લિવીઆ અનેક ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સ,...

