Tag Archives: London 2012 games

I-3

ઓલિમ્પિક્સ પરેડમાં ભારતીય સંઘ

Picture 1 of 6 Next Previous લંડનમાં શુક્રવાર, ૨૭ જુલાઈએ ઓલિમ્પિક રમતોત્સવના ઉદ્દઘાટન સમારોહ દરમિયાન એથ્લીટ્સ પરેડ વખતે ભારતીય સંઘની આગેવાની કુસ્તીબાજ સુશીલ કુમારે લીધી છે. રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને તે સૌથી મોખરે છે. ભારતના ૮૧ એથ્લીટ્સ જુદી જુદી રમતોમાં ભાગ લેવાના...