Tag Archives: London Olympics

OLY-2012-IND-INDIA

મેડલ વિજેતાઓનો સત્કાર

Picture 1 of 7 Next Previous લંડન ઓલિમ્પિક્સમાં મેડલ જીતનાર દેશના ૬ ખેલાડીઓને વડા પ્રધાન મનમોહન સિંહે શુક્રવાર, ૧૭ ઓગસ્ટે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને આમંત્રિત કરીને અભિનંદન આપ્યા હતા. તેમની સાથે એમના પત્ની ગુરશરણ કૌર (જમણે), કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને...

અલવિદા લંડન, વેલકમ રીયો

બે સપ્તાહ ચાલેલી લંડન ઓલિમ્પિક ગેમ્સ 2012નું રવિવારે ભવ્ય રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન કરવામાં આવ્યું. હવે પછીનો, 2016નો ઓલિમ્પિક રમતોત્સવ બ્રાઝિલના રીયો ડી જેનેરોમાં યોજાશે. ઉદ્દઘાટન વિધિની જેમ પૂર્ણાહુતિ કાર્યક્રમ પણ અદ્દભુત, ચમકદમકવાળો રહ્યો. Be Sociable, Share! ...
11-08-hocdkey

લંડનમાં ભારતીય હોકીની ‘હત્યા’; ટીમ તળિયે ફેંકાઈ ગઈ

લંડન – ભારતીય હોકી ટીમનો દેખાવ લંડન ઓલિમ્પિક્સમાં શરમજનક રહ્યો છે. શનિવારે ૧૧ અને ૧૨મા સ્થાન માટેની મેચમાં એ દક્ષિણ આફ્રિકા સામે ૨-૩થી હારી જતા તળિયાના, ૧૨મા સ્થાને પટકાઈ ગઈ. ભૂતકાળમાં આઠ-આઠ વાર ચેમ્પિયન રહી ચૂકેલી ભારતીય હોકી ટીમનો આ સૌથી સૌથી ખરાબ દેખાવ રહ્યો છે. ટીમે...
05-08-mary'1

મેરી કોમ ક્વાર્ટર ફાઈનલમાં, મેડલથી માત્ર એક ડગલું દૂર

લંડન – અહીં ૩૦મી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય સંઘમાં એકમાત્ર મહિલા બોક્સર એમ.સી. મેરી કોમે આજે ફ્લાયવેઈટ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં પોલેન્ડની કેરોલીના મિકાલુકને ૧૯-૧૪ સ્કોરથી હરાવીને ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો છે. પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલી એમ.સી. મેરી કોમનો સોમવારે...
31-07-kash

કશ્યપ પહોંચ્યો નોકઆઉટ તબક્કામાં

લંડન – પરુપલ્લી કશ્યપે મંગળવારે અહીં બેડમિન્ટનમાં પુરુષોની સિંગલ્સ હરીફાઈમાં વિયેટનામના તાયેન મિનને સીધી ગેમ્સમાં હરાવીને પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ૨૧મી રેન્ક ધરાવનાર કશ્યપે તેનાથી ૧૧ રેન્ક ઉપર રહેતા હરીફને ડી-ગ્રુપની મેચમાં 21-9, 21-14થી પરાજય આપ્યો છે. ડી-ગ્રુપમાં...
30-07-bindra1

અભિનવ બિન્દ્રાઃ બીજિંગમાં હિરો, લંડનમાં ઝીરો

લંડન – અહીં ઓલિમ્પિક્સ શૂટિંગમાં, પુરુષોના વર્ગમાં ૧૦ મીટરની એર રાઈફલ હરીફાઈમાં અભિનવ બિન્દ્રાનો રકાસ થઈ ગયો છે. ક્વાલિફાઈંગ રાઉન્ડમાં એ છેક ૧૬મા ક્રમે આવતા ચાર વર્ષ પહેલા બીજિંગ ઓલિમ્પિક્સમાં તેણે જીતેલા ગોલ્ડ મેડલને જાળવી શક્યો નથી. બિન્દ્રા પાંચમા રાઉન્ડ સુધી...
29-07-rusmi

ડબલ્સમાં સાનિયા-રશ્મીના પડકારનો અંત

લંડન – સાનિયા મિર્ઝા અને રશ્મી ચક્રવર્તિની ભારતીય જોડીને સર્વિસ પર નિયંત્રણ ન રાખી શકવા બદલ કિંમત ચૂકવવી પડી છે. અહીં ઓલિમ્પિક ટેનિસમાં મહિલાઓની ડબલ્સની મેચમાં બંનેનો ચાઈનીઝ તાઈપેઈની જોડી સામે 1-6, 6-3, 1-6થી પરાજય થયો છે. ચાઈનીઝ તાઈપેઈની સુ વેઈ શી અને ચીયા જુંગ ચુઆંગ સામે...
28-07-JWALA

બેડમિન્ટન: જ્વાલા ગુટ્ટાએ કર્યા નિરાશ, બંને મેચ હારી

લંડન – રવિવારે અહીં ઓલિમ્પિક ગેમ્સમાં ભારતની શરૂઆત નબળી રહી. બેડમિન્ટનના મિક્સ્ડ ડબલ્સમાં પોતાના પ્રથમ મુકાબલામાં જ્વાલા ગુટ્ટા અને વી. દીજૂની હાર થઈ છે. ઈન્ડોનેશિયાના ખેલાડીઓની જોડીએ તેમને 16-21, 12-21થી પરાજય આપ્યો છે. હવે ભારતીય જોડી ૨૯ જુલાઈએ ડેન્માર્કની જોડી સામે રમશે. જ્વાલાએ...
OLY-2012-BRITAIN-VENUES-STADIUM

ઉદ્દઘાટનનો ઈંતજાર

Picture 1 of 5 Next Previous ઓલિમ્પિક ગેમ્સ વિલેજમાં ધ્વજવંદન કાર્યક્રમ વખતે ભારતીય સંઘના સભ્યો કૂચ કરે છે. Be Sociable, Share! Tweet
15-07-shusil

ઓલિમ્પિક્સઃ સુશીલ કુમાર બનશે ભારતનો ધ્વજવાહક

નવી દિલ્હી – આગામી લંડન ઓલિમ્પિક્સમાં ૨૭ જુલાઈએ યોજાનારી ઉદ્દઘાટનવિધિ વખતે ભારતીય સંઘની આગેવાની લેશે, ભારતના ધ્વજવાહક તરીકેની જવાબદારી સંભાળશે કુસ્તીબાજ સુશીલ કુમાર. ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના કાર્યવાહક પ્રમુખ વિજયકુમાર મલ્હોત્રાએ આ વિશે રવિવારે જાહેરાત કરી...