Tag Archives: London Olympics
કલમાડી જશે ઓલિમ્પિક્સમાં; કોર્ટે આપી પરવાનગી
નવી દિલ્હી – કોમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિના બરતરફ કરાયેલા ચેરમેન અને ગેમ્સ સંબંધિત ભ્રષ્ટાચારના કેસોના આરોપી સુરેશ કલમાડીને આગામી લંડન ઓલિમ્પિક્સમાં હાજરી આપવાની દિલ્હીની એક કોર્ટે પરવાનગી આપી છે.
૨૬ જુલાઈથી ૧૩ ઓગસ્ટ દરમિયાન લંડન જવા દેવાની પરવાનગી માગતી કલમાડીએ...
ઓલિમ્પિક્સમાં મેડલ જીતવાનો સંદીપ સિંહને વિશ્વાસ
નવી દિલ્હી – ઓલિમ્પિક ગેમ્સમાં દર વખતે મેડલ જીતવાની ભારતીયો જો કોઈ ગેમ માટે આશા રાખતા હોય તો એ છે હોકી. આ ગેમ્સમાં આઠ વખત ગોલ્ડ મેડલ જીતનાર ભારત ૧૯૮૦થી મેડલ-વિહોણું રહ્યું છે. છેલ્લે મોસ્કો ઓલિમ્પિક્સમાં ભારતે ગોલ્ડ જીત્યો હતો. પરંતુ આ વખતે ભારતીય ટીમ મેડલ જીતી લાવશે...
અમે ઓલિમ્પિક્સમાંથી ખાલી હાથ પાછા નહીં ફરીએઃ વિજેન્દર
પટિયાલા – બીજિંગ ગેમ્સમાં કાંસ્ય ચંદ્રક જીતનાર બોક્સર વિજેન્દર સિંહે દેશવાસીઓને ખાતરી આપી છે કે આગામી લંડન ઓલિમ્પિક્સમાંથી અમે ખાલી હાથ પાછા નહીં આવીએ. અમે મેડલ જીતવાની અમારી તકો અંગે ઘણા જ પોઝિટીવ છીએ.
અહીં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ ખાતે આયોજિત સમ્માન સમારંભમાં...
ઓલિમ્પિક્સમાંથી ખસી જવાની પેસની ધમકી
નવી દિલ્હી – લંડન ઓલિમ્પિક્સની ટેનિસ ઈવેન્ટમાં ભારતની સામેલગીરી સંબંધિત ઊભા થયેલા વિવાદમાં બુધવારે એક નવો વળાંક આવ્યો છે. લિએન્ડર પેસે ઓલિમ્પિક્સની મેન્સ ડબલ્સ ઈવેન્ટમાં તેની સાથે રમવાનો બે સાથી ખેલાડી મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાએ ઈનકાર કર્યા બાદ ઓલ ઈન્ડિયા ટેનિસ...
ઓલિમ્પિક્સમાં પેસ-ભૂપતિની ટીમ જ જશેઃ AITA મક્કમ
નવી દિલ્હી – ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશને કહી દીધું છે કે આગામી લંડન ઓલિમ્પિક્સમાં મેન્સ ડબલ્સ હરીફાઈમાં લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ ભારતની જોડી તરીકે રમશે અને એ નિર્ણયમાં કોઈ ફેરફાર કરાશે નહીં.
ઉલ્લેખનીય છે કે ભૂપતિએ પેસ સાથે રમવાની ના પાડી દીધી છે.
એઆઈટીએના નવા નિમાયેલા...
‘લંડન ઓલિમ્પિક્સમાં ભારતીય હોકી ટીમ મેડલ જીતવા અસમર્થ’
નવી દિલ્હી – ભારતની હોકી ટીમના ભૂતપૂર્વ કોચ અને આગામી લંડન ઓલિમ્પિક્સ માટે ભારતના ચીફ-દ-મિશન અજીતપાલ સિંહનું માનવું છે કે હાલની રાષ્ટ્રીય ટીમનું ફોર્મ જોતાં ઓલિમ્પિક્સમાં કોઈ મેડલ જીતવાનું તેને માટે અશક્ય લાગે છે. ભારતીય ટીમ આઠ વર્ષના ગાળા બાદ, ગયા ફેબ્રુઆરીમાં ઓલિમ્પિક્સમાં...

