Tag Archives: low-cost laptops

Low priced laptops launch in Mumbai

માત્ર રૂ. ૪,૯૯૯માં મળશે લેપટોપ!

મુંબઈ – બ્રિટનની જાણીતી કમ્પ્યુટર સ્પેશિયાલિસ્ટ બ્રાન્ડ ACi એ પેશ કર્યા છે ભારતના સૌપ્રથમ હાઈ-રીઝોલ્યૂશન સ્ક્રીન લેપટોપ, જેની કિંમત છે માત્ર રૂ. ૪,૯૯૯. આ લેપટોપ્સનું ભારતમાં માર્કેટિંગ કરવાની છે બીએસઈ-લિસ્ટેડ ગ્રુપ કંપની, અલાઈડ કમ્પ્યુટર્સ ઈન્ટરનેશનલ (એશિયા) લિમિટેડ. એસીઆઈની...