Tag Archives: M C Mary Kom

ભારતની ‘સુપર મૉમ’ બોક્સર મેરી કોમ

ઓલિમ્પિક્સમાં મહિલાઓની બોક્સિંગ રમતે નાટ્યાત્મક રીતે પ્રવેશ કર્યો છે. મણીપુરની વતની અને બે પુત્રોની માતા મેરી કોમે ૫૧ કિ.ગ્રા. વર્ગમાં પોલેન્ડ અને ટ્યૂનિશિયાની બોક્સરોને હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. Be Sociable, Share! Tweet