Tag Archives: mumbai metro rail
મુંબઈના મેગા ઈન્ફ્રા-પ્રોજેક્ટ્સ પૂરા થશે ૨૦૧૩ સુધીમાં
મુંબઈ – મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં અને તેની આસપાસના વિસ્તારોમાં હાથ ધરેલી જંગી ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓને પૂર્ણ કરવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરકારે ૧ એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ માટે મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવેલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)...

