Tag Archives: national

સંરક્ષણ પ્રધાનની ઓફિસમાં જાસુસી, તપાસનો આદેશ

નવી દિલ્હી – સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટનીના ઓફિસ રૂમમાં જાસુસી કરવામાં આવી હોવાનું સંરક્ષણ મંત્રાલયના સત્તાવાળાઓને માલૂમ પડ્યું છે અને આ બાબતમાં તપાસ કરવાનું ઈન્ટેલિજન્સ બ્યૂરોને કહેવામાં આવ્યું છે. મંત્રાલયમાંના વર્તુળોના જણાવ્યા મુજબ, જાસુસીનો મામલો ગઈ ૧૬ ફેબ્રુઆરીએ...

ઘાસચારા કૌભાંડમાં સીબીઆઈ કોર્ટે લાલુ સામે ઘડ્યા આરોપ

પટણા – કરોડો રૂપિયાના ઘાસચારા કૌભાંડના સંબંધમાં સીબીઆઈ કોર્ટે બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો લાલુપ્રસાદ યાદવ અને જગન્નાથ મિશ્રા અને શાસક જનતા દળ (યુનાઈટેડ)ના સંસદસભ્ય જગદીશ શર્મા સામે આરોપો ઘડ્યા છે. આ કેસના સંબંધમાં આરજેડીના ભૂતપૂર્વ સંસદસભ્ય આર.કે. રાણા સામે પણ...
29-02-delhi

દિલ્હીમાં લશ્કર-એ-તૈબાના બે આતંકવાદી પકડાયા

નવી દિલ્હી – દિલ્હી પોલીસે લશ્કર-એ-તૈબાના બે શંકાસ્પદ ત્રાસવાદીને પકડી લેતા હુમલો કરવાની તેમની યોજના નિષ્ફળ ગઈ છે. આ બંને આતંકવાદી રાજધાનીમાં મહત્વના મથકો તથા વીવીઆઈપી વ્યક્તિઓ પર હુમલો કરવાની યોજના બનાવતા હતા. આ બંને ત્રાસવાદી દિલ્હીમાં ઘૂસ્યા હોવાની દિલ્હી પોલીસને...

ગુવાહાટીમાં બોમ્બ બ્લાસ્ટઃ બે જણને ઈજા

ગુવાહાટી – આસામના આ પાટનગર શહેરના ગણેશપુરી વિસ્તારમાં મંગળવારે સાંજે શકમંદ ત્રાસવાદીઓએ એક બોમ્બ ધડાકો કરતાં ઓછામાં ઓછા બે જણ ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીનું કહેવું છે કે બનાવ નજરે જોનારાઓના જણાવ્યા મુજબ, દૂરથી ફેંકવામાં આવેલા એક ગ્રેનેડનો ધડાકો થયો હતો. Be Sociable, Share! ...
28-02-sonia

સોનિયા ગાંધી મેડિકલ ચેક અપ્સ માટે ગયાં વિદેશ

નવી દિલ્હી – કોંગ્રેસપ્રમુખ અને કેન્દ્રની યુપીએ સરકારનાં અધ્યક્ષા સોનિયા ગાંધી રૂટિન મેડિકલ ચેક અપ્સ માટે વિદેશ પ્રવાસે ગયાં છે. અમેરિકામાં સર્જરી કરાવ્યાના છ મહિના બાદ તેને આગળની તબીબી ચકાસણી માટે જવું પડ્યું છે. સોનિયા ચાર-પાંચ દિવસ પછી સ્વદેશ પાછાં ફરશે, એમ પક્ષના...
28-02-gay

ગે સેક્સ અંગે સરકારના યુ-ટર્નથી સુપ્રીમ કોર્ટ ગુસ્સામાં

નવી દિલ્હી – સમલિંગી સેક્સ મામલે પોતાનું વલણ ચેન્જ કરવા બદલ સુપ્રીમ કોર્ટે સરકારની બરાબરની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે સરકારને ચેતવણી આપી છે કે તે (સરકાર) સિસ્ટમને મજાક ન બનાવે અને કોર્ટનો સમય બરબાદ ન કરે. હજી થોડા જ દિવસો પહેલા સરકારે ગૃહ મંત્રાલય દ્વારા સુપ્રીમ...
28-02-strike

ટ્રેડ યુનિયનોની હડતાળ શાંતિપૂર્ણ

મુંબઈ – આજે દેશભરમાં બેન્કોના કર્મચારીઓના સાત યુનિયનો, ૧૧ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને બીજાં પાંચ હજાર જેટલા નાના યુનિયનોએ હડતાળ પર ઊતર્યા છે. હડતાળ શાંતિપૂર્ણ રહી છે તેમજ ઘણા ખરા રાજ્યોમાં તેને સારો પ્રતિસાદ મળ્યો છે. હડતાળને લીધે બેન્કિંગ, વીમા સહિતનું કામકાજને માઠી...

કેજરીવાલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ લાવશે લાલુપ્રસાદ

પટણા – સંસદમાં બળાત્કારીઓ, હત્યારાઓ અને લૂંટારાઓ બેસે છે એવું વિવાદાસ્પદ નિવેદન કરનાર અરવિંદ કેજરીવાલ સામે રાષ્ટ્રીય જનતા દળ પાર્ટી વિશેષાધિકાર ભંગની નોટિસ લાવશે. આરજેડીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્ય સભાના સદસ્ય રામકૃપાલ યાદવે કહ્યું કે આવતા મહિનાથી શરૂ થતા સંસદના...
26-02-sonia

‘સોનિયા છુપાવે છે ધર્મની વિગત’

નવી દિલ્હી – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આરોપ છે કે કોંગ્રેસના પ્રમુખ અને કેન્દ્રની યુપીએ સરકારના અધ્યક્ષા સોનિયા ગાંધી તેમનાં પક્ષની ગંભીર માનસિકતા, નિરંકુશ તથા બિન-લોકતાંત્રિક પ્રવૃત્તિનું પ્રતિનિધિત્વ કરે છે. તેમજ આ જ માનસિકતાને આધારે તે દેશની જનતાથી પોતાનો ધર્મ,...
26-02-fishermen

ઈટાલીયન જહાજી ગાર્ડ્સ સામે ભારતના કાયદા હેઠળ કામ ચલાવાશેઃ એન્ટની

તિરુવનંતપુરમ – કેરળના સમુદ્રકાંઠા નજીક બે ભારતીય માછીમારોની હત્યા માટે ઈટાલીના એક જહાજના બે ગાર્ડ્સને આરોપી ગણાવીને સંરક્ષણ પ્રધાન એ.કે. એન્ટની સામે ભારતીય કાયદા હેઠળ અદાલતમાં કામ ચલાવવામાં આવશે. આ કેસમાં તપાસ સાચી દિશામાં આગળ વધી રહી છે. આપણા દેશનું ન્યાયતંત્ર નિષ્પક્ષ...