Tag Archives: northern Italy
ઈટાલીમાં ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ, ૬નાં મરણ
રોમ – ઈટાલીના ઉત્તર ભાગમાં રવિવારે ત્રાટકેલા જોરદાર ભૂકંપે ઓછામાં ઓછા ૬ જણનો ભોગ લીધો છે, ડઝનબંધ લોકોને ઈજા પહોંચાડી છે અને કેટલાક પ્રાચીન સમયના ચર્ચ, ટાવરો અને ઈમારતોને નુકસાન પહોંચાડ્યું છે.
યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા ૬.૦ની હતી અને તે સ્થાનિક સમય...

