Tag Archives: Omega

12-07-v-fashin-rolex

જેમ્સ બોન્ડની ફિલ્મોમાં ખૂબ ચમકી રોલેક્સ, ઓમેગા, સીકો

જેમ્સ બોન્ડ એટલે સમયનો બહુ પાકો. સીક્રેટ એજન્ટ તરીકેના મિશન પર હોઈ દુશ્મનોને ફૂંકી મારવાનું લાઈસન્સ પણ મેળવેલું હોય એટલે તેણે ટાઈમ બરાબર સાચવવો પડે. વળી, સુંદરીઓને મળવાનું હોય, સુપર વિલનોને છક્કડ ખવડાવવાની હોય. આ બધા માટે પ્રભાવશાળી ડ્રેસની સાથોસાથ એકદમ સ્ટાઈલિશ કાંડાઘડિયાળની...