Tag Archives: posters

મોદીથી ગભરાઈ ગયા જોશી? પોસ્ટરો ન લગાડવા કરી અપીલ

નવી દિલ્હી – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની જિદ્દ પર ભાજપમાંથી હાંકી કઢાયેલા સંજય જોશીએ રવિવારે તેમના સમર્થકોને અપીલ કરી છે કે તેઓ ભાજપના કોઈ પણ નેતાને ટાર્ગેટ બનાવે એવી તેમની તસવીરવાળું એક પણ પોસ્ટર ક્યાંય લગાડે નહીં. જોશીનું કહેવું છે કે આનાથી પાર્ટીની...