Tag Archives: Pune-Mumbai Expressway
પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર અકસ્માત, પરિવારના ત્રણ સભ્યોનાં મોત
મુંબઈ – અહીંથી નજીક મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર સોમવારે સતત બીજા દિવસે એક ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મરણ નિપજ્યા છે.
કમનસીબ ઈંડિગો કાર પૂલ પર લોખંડની રેલિંગને તોડીને નાળામાં પડતા તેમાં પ્રવાસ કરતા વસંત પોપટલાલ ગાંધી (૭૫), એમના પત્ની સરોજિની ગાંધી...

