Tag Archives: pune warriors
સહારા ગ્રુપે આઈપીએલ-7માંથી પોતાની ફ્રેન્ચાઈઝ પાછી ખેંચી
પુણે – સહારા ગ્રુપે તેની ટીમ પુણે વોરિયર્સ ઈન્ડિયાને આઈપીએલ-7માંથી પાછી ખેંચી લીધી છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) સાથે ફ્રેન્ચાઈઝ ફીના મામલે વિવાદ થતાં તેણે આ નિર્ણય લીધો છે.
સહારાએ ફ્રેન્ચાઈઝ ફીની ચૂકવણી માટે ડેડલાઈનનું પાલન કર્યું નથી. તેથી બીસીસીઆઈએ...
રહાણેએ જીતનો શ્રેય પોતાની ટીમના બોલરોને આપ્યો
જયપુર – રવિવારે આઈપીએલ-6ની રોમાંચક નિવડેલી ૫૦મી મેચમાં પુણે વોરિયર્સ ટીમ પર રાજસ્થાન રોયલ્સની જીતનો સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણે હતો, પણ તેણે રોમાંચક જીતનો શ્રેય તેની ટીમના બોલરોને આપ્યો છે. બોલરોએ પુણેના દાવની અંતિમ ઓવરોમાં ખૂબ જ કરકસરભરી બોલિંગ કરી હતી એવું રહાણેએ...
અંતિમ ઓવરોમાં પુણેની બોલિંગથી રાહુલ શર્મા નારાજ
પુણે – મંગળવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે આઈપીએલ-6ની લીગ મેચમાં પુણે વોરિયર્સ ટીમનો ૩૭ રનથી પરાજય થયા બાદ પુણેના સ્પિનર રાહુલ શર્માએ કહ્યું કે અમારી ટીમે એક્સ્ટ્રાઝ તરીકે ૨૦ રન આપ્યા હતા જેણે પરાજયમાં મોટો ભાગ ભજવ્યો.
ચેન્નઈએ ૨૦ ઓવરમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ૪૫...
એક જ ઓવરમાં યુવરાજ, રાઈટની વિકેટ ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ
રાયપુર – દિલ્હી ડેરડેવિલ્સ સામે રવિવારની આઈપીએલ-6 લીગ મેચમાં પુણે વોરિયર્સના ૧૫-રનથી થયેલા પરાજય અંગે પુણેના કોચ રોબ વોલ્ટર્સનું કહેવું છે કે એક જ ઓવરમાં યુવરાજ સિંહ (૩૧) અને લ્યૂક રાઈટ (૧૯)ની પડેલી વિકેટો મેચના પરિણામમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.
દિલ્હીએ ૨૦ ઓવરમાં પાંચ...
અમિત મિશ્રાની ત્રીજી IPL હેટ-ટ્રિક, હૈદરાબાદની થ્રિલિંગ જીત
પુણે – લેગસ્પિનર અમિત મિશ્રાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં તેની ત્રીજી હેટ-ટ્રિક ઝડતાં તેની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદે આજે અહીં પુણે વોરિયર્સ ઈન્ડિયા ટીમ પર ૧૧ રનથી જીત મેળવી છે.
હૈદરાબાદે તેની ૨૦ ઓવરમાં ૮ વિકેટના ભોગે ૧૧૯ રન કર્યા હતા. તેના જવાબમાં પુણેએ રોબીન ઉથપ્પા...
પુણેએ ચેન્નઈને તેના હોમગ્રાઉન્ડ પર પછાડ્યું
આરોન ફિન્ચ - ૬૭ રન કર્યા
ચેન્નઈ – પુણે વોરિયર્સ ઈન્ડિયા ટીમે સોમવારે અહીં ચેન્નઈ સુપર કિંગ્સને ૨૪ રનથી હરાવીને વર્તમાન આઈપીએલમાં પોતાનો બીજો વિજય નોંધાવ્યો છે.
૧૬૦ રનના ટાર્ગેટનો પીછો કરતાં ચેન્નઈ ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૫ રન જ કરી શકી. આ સીઝનમાં પાંચ મેચોમાં પુણેની...
આઈપીએલઃ એર તરફી મેચમાં પંજાબે પુણેને હરાવ્યું
પુણે – આજે રવિવારે અહીં રમાઈ ગયેલી આઈપીએલની મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે પુણે વોરિયર્સને ૮-વિકેટથી પરાજય આપ્યો. પંજાબના ખેલાડીઓએ રમતના તમામ વિભાગમાં પુણેને માત આપી.
પુણેની ટીમ તેની ૨૦ ઓવરમાં ૯ વિકેટે માત્ર ૯૯ રન કરી શકી હતી. પંજાબે મુખ્યત્વે મનન વોહરાના ૪૩ રનના યોગદાનની...
સ્ટેને એક જ ઓવરમાં ૩ વિકેટ લીધી, હૈદરાબાદે પુણેને ૨૨ રનથી હરાવ્યું
હૈદરાબાદ – આઈપીએલ સ્પર્ધામાં પહેલી જ વાર ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે આજે અહીં લૉ સ્કોરવાળી નીરસ મેચમાં પુણે વોરિયર્સ ઈન્ડિયાને ૨૨ રનથી પરાજય આપ્યો છે.
હૈદરાબાદે તેની ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૨૬ રન કર્યા બાદ પુણેની ટીમ ૧૮.૫ ઓવરમાં માત્ર ૧૦૪ રન કરી શકી હતી. હૈદરાબાદના...
ઈન્જર્ડ માઈકલ ક્લાર્ક આઈપીએલમાં નહીં રમે
સિડની – ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન માઈકલ ક્લાર્ક પીઠના દુખાવાની તકલીફને કારણે આવતા મહિનાથી શરૂ થનાર ઈન્ડિયન પ્રીમિયર લીગની ૬ઠ્ઠી મોસમમાં રમી નહીં શકે. આ જ તકલીફને કારણે એ હાલમાં જ ભારત સામેની ચોથી ટેસ્ટ મેચમાં પણ રમી શક્યો નહોતો.
ક્લાર્કને જરૂરી સારવાર તથા આરામ માટે ૭-૧૦...
પુણે વોરિયર્સની ઓફિસ પર આવકવેરા વિભાગના દરોડા
પુણે – આવકવેરા વિભાગના અધિકારીઓએ ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની ટીમ, પુણે વોરિયર્સ ઈન્ડિયાની અત્રેની ઓફિસ પર આજે સવારે દરોડો પાડ્યો છે.
આ ટીમના ખેલાડીઓએ સ્પોટ-ફિક્સિંગ માટે લાંચ લીધી હોવાનો એક ન્યૂઝ ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં ઘટસ્ફોટ થયા બાદ આવકવેરા વિભાગે...

