Tag Archives: Rajat Gupta

Rajat Gupta

રજત ગુપ્તાને અમેરિકી કોર્ટે ફટકારી બે વર્ષની જેલ

ન્યૂ યોર્ક – ભારતીય મૂળના અમેરિકી ઉદ્યોગપતિ અને ગોલ્ડમેન સેશના ભૂતપૂર્વ ડિરેક્ટર રજત ગુપ્તાને ઈન્સાઈડર ટ્રેડિંગના ગુનાસર અમેરિકાની એક કોર્ટે બે વર્ષની કેદની સજા ફટકારી છે અને ૫૦ લાખ ડોલરનો દંડ પણ કર્યો છે. ગુપ્તા બુધવારે અમેરિકી સમય અનુસાર બપોરે ૧.૪૫ વાગ્યે કોર્ટમાં...

ઈન્સાઈડર ટ્રેડિંગના ૪ કેસોમાં રજત ગુપ્તા દોષી જાહેર

ન્યૂ યોર્ક – ગોલ્ડમેન સેશ ગ્રુપના બોર્ડના ભૂતપૂર્વ ભારતીય-અમેરિકન સભ્ય રજત ગુપ્તાને ઈન્સાઈડર ટ્રેડિંગના ૬માંથી ચાર કેસોમાં દોષી કસુરવાર ઠેરવવામાં આવ્યા છે. દોષી જાહેર કરવામાં આવેલા હેજ ફંડ અબજોપતિ રાજ રાજારત્નમને અંદરખાને જાણકારી પહોંચાડવાનો રજત ગુપ્તા પર આરોપ...