Tag Archives: record

ભારતમાં પોલીસો ખૂબ અત્યાચાર કરે છેઃ અમેરિકાનો આરોપ

વોશિંગ્ટન – અમેરિકાએ માનવ અધિકારોના રક્ષણ અંગે ભારતના રેકોર્ડના ભૂક્કા બોલાવી દીધા છે. તેણે કહ્યું છે કે ભારતમાં સુરક્ષા દળોનો દુરુપયોગ કરવાના અને પોલીસ દ્વારા અત્યાચારના અનેક કિસ્સા બને છે, ન્યાયિક રીતે ગેરકાયદેસર હત્યાઓ કરવામાં આવે છે તેમજ સરકારના તમામ સ્તરે...