Tag Archives: sad

sad

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ભારતીયો વધુ દુઃખી

ફૂગાવા અને આર્થિક પ્રગતિની ધીમી ગતિને લીધે ભારતીયોના સુખચેન છિનવાઇ ગયા છે. સોમવારે જાહેર થયેલા ગલુપ્સ ફાઇનેન્સીયલ વેલબિઇંગ ઇન્ડેક્સમાં એવું દર્શાવાયું છે કે 31 ટકા ભારતીયો પોતાની વર્તમાન અને ભાવિ જિંદગીને દુઃખી ગણાવે છે. 2011માં ફક્ત 24 ટકાએ આવું કહ્યું હતું. આ જ રીતે ફક્ત...