Tag Archives: Saina Nehwal

Saina Nehwal

ઈંગ્લેન્ડમાં સાઈનાનાં પડકારનો અંત

1234...171819► ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન...
Saina Nehwal

ફાઈનલમાં સાઈનાનો અનસીડેડ હરીફ સામે પરાજય

પેરિસ – ભારતની ટોપ-સીડ સાઈના નેહવાલ અહીં ફ્રેન્ચ ઓપન સુપર સિરીઝ બેડમિન્ટનમાં મહિલાઓની સિંગલ્સની ફાઈનલમાં રવિવારે હારી જતા એક સુપર સિરીઝ ટાઈટલથી વંચિત રહી ગઈ છે. જાપાનની અનસીડેડ મિનાત્સુ મિતાનીએ સાઈનાને ૩૯ મિનિટની રમતમાં ૧૯-૨૧, ૧૧-૨૧થી પરાજય આપીને સૌને આંચકો આપ્યો...
Saina Nehwal

સાઈનાની આગેકૂચઃ બની ગઈ વર્લ્ડ નંબર-3

હૈદરાબાદ – ગયા રવિવારે પોતાની કારકિર્દીમાં પહેલી જ વાર ડેન્માર્ક ઓપન ટ્રોફી જીતનાર ભારતની બેડમિન્ટન ક્વીન સાઈના નેહવાલે નવા બહાર પાડવામાં આવેલા વર્લ્ડ બેડમિન્ટન રેન્કિંગ્સમાં પ્રગતિ કરીને ત્રીજો ક્રમ મેળવ્યો છે. લંડન ઓલિમ્પિક્સમાં કાંસ્ય ચંદ્રક જીતનાર સાઈના...
Saina Nehwal Denmark Open

સાઈના નેહવાલ બની ડેન્માર્ક ઓપન ચેમ્પિયન

નવી દિલ્હી – ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે જર્મનીની જુલિયેન શેન્કને ફાઈનલ મેચમાં 21-17, 21-8થી હરાવીને ડેન્માર્ક ઓપન ટાઈટલ જીતી લીધું છે. લંડન ઓલિમ્પિક્સમાં સિંગલ્સનો કાંસ્ય ચંદ્રક જીત્યા બાદ સાઈનાએ આ પહેલો ઈન્ટરનેશનલ ટ્રોફી જીતી છે. તે અગાઉ, વર્ષના પ્રારંભમાં...
Saina Nehwal

સાઈનાનું બહુમાન

1234567► ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે શુક્રવાર, ૨૮ સપ્ટેંબરે ભારતીય હવાઈ દળના ફાઈટર જેટ, ‘કિરણ એમકે-1′માં ઉડ્ડયન કરીને અનેરું બહુમાન હાંસલ કર્યું. હૈદરાબાદની હદમાં આવેલા ડુંડીગલમાં...
19-08-sachin

સાઈનાને ગિફ્ટમાં મળી BMW કાર, સચીનના હસ્તે

હૈદરાબાદ – લંડન ઓલિમ્પિક્સમાં મહિલાઓની બેડમિન્ટનમાં સિંગલ્સની હરીફાઈમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ સાઈના નેહવાલને રવિવારે એક બ્રાન્ડ ન્યૂ બીએમડબલ્યુ કાર ગિફ્ટમાં મળી છે અને તે પણ કોઈ જેવા તેવા નહીં, પણ દંતકથાસમા બેટ્સમેન સચીન તેંડુલકરના હસ્તે. તેંડુલકરે સાઈનાને...
OLY-2012-BADMINTON-IND-NEHWAL

હૈદરાબાદમાં સાઈનાની વિજય-પરેડ

Picture 1 of 8 Next Previous લંડન ઓલિમ્પિક્સમાં મહિલાઓની બેડમિન્ટન સ્પર્ધાની સિંગલ્સમાં કાંસ્ય ચંદ્રક જીતીને ભારત માટે ઈતિહાસનું સર્જન કરનાર સાઈના નેહવાલ મંગળવાર, ૭ ઓગસ્ટે સ્વદેશ પાછી ફરી. દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયા બાદ તેનાં વતન હૈદરાબાદમાં તો એનું...

દિલ્હી એરપોર્ટ પર સાઈનાનું ભવ્ય સ્વાગત

લંડન ઓલિમ્પિક્સમાં ભારતને મહિલાઓની બેડમિન્ટનમાં સિંગલ્સનો કાંસ્ય ચંદ્રક અપાવનાર સાઈના નેહવાલ તેનાં પિતા હરવીરસિંહ અને કોચ પી. ગોપીચંદ સાથે મંગળવારે સવારે દિલ્હી એરપોર્ટ ખાતે આવી પહોંચી ત્યારે એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. Be Sociable, Share! ...
OLY-2012-BADMINTON-MEDALS

સાઈના નેહવાલને મળ્યો કાંસ્ય ચંદ્રક

Picture 1 of 10 Next Previous ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલને લંડન ઓલિમ્પિક્સમાં શનિવાર, ૪ ઓગસ્ટે મહિલાઓની સિંગલ્સ બેડમિન્ટનમાં કાંસ્ય ચંદ્રક મળ્યો. ત્રીજા સ્થાન માટેની મેચમાં ચીનની વેન્ગ શીન પહેલી ગેમ દરમિયાન પડી જવાથી ઈજાગ્રસ્ત થઈ અને પછી નિવૃત્ત થઈ જતા...
સાઈના નેહવાલ ઈજાગ્રસ્ત થયેલી વેન્ગ શીનને સાંત્વન આપે છે

હરીફ ઈજાગ્રસ્ત થતા નિવૃત્ત થઈ, સાઈનાને મળ્યો કાંસ્ય ચંદ્રક

સાઈના નેહવાલ ઈજાગ્રસ્ત થયેલી વેન્ગ શીનને સાંત્વન આપે છે લંડન – ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલને નસીબે કમાલની યારી આપી છે. તેની ફાળે કાંસ્ય ચંદ્રક આવ્યો છે. શનિવારે અહીં ઓલિમ્પિક્સ બેડમિન્ટનમાં મહિલાઓની સિંગલ્સના વર્ગમાં ત્રીજા સ્થાન માટેની મેચ દરમિયાન ચીનની...