Tag Archives: school enrollment drive

ગામના મંદિર જેટલું જ મહત્વ ગામની શાળાનું છેઃ વાલી સમાજને મોદીની અપીલ

અમદાવાદ – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૦મી કન્યા કેળવણી ઝુંબેશ અને શાળા પ્રવેશોત્સવ ઝુંબેશનો ગુરુવારથી શુભારંભ કર્યો છે. તેમણે એ માટે ઉત્તર ગુજરાતના વનવાસી વિસ્તારના ભિલોડા તથા વિજયનગર તાલુકાઓના ગામડાંઓની પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી હતી. શાળા પ્રવેશોત્સવ...