Tag Archives: sleepwalk

night

અમેરિકામાં ૮૪ લાખ લોકો પીડાય છે ઊંઘમાં ચાલવાની બીમારીથી

વોશિંગ્ટન – અમેરિકામાં ૮૪ લાખથી પણ વધારે પુખ્ત વયના લોકોને ઊંઘમાં ચાલવાની આદત (સ્લીપવોકિંગ) છે. આ બીમારીને રાતના સમયે વિચરણ કરવા અને હતાશા તથા ચિંતા જેવી માનસિક તકલીફો વચ્ચે સંબંધ હોવાનું પણ માલૂમ પડ્યું છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીનના જે સંશોધકોએ આ...