Tag Archives: standard

standard

સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સ કહે છે કે ભારતનું ક્રેડીટ રેટિંગ ઘટશે

રેટીંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સે ભારત વિશેના અભિગમનો દરજ્જો ઘટાડ્યો હતો અને એને સ્થિરમાંથી નકારાત્મક તરીકે લેખાવ્યો હતો. એજન્સીએ આ નકારાત્મક આઉટલૂક માટે મોટી નાણાંકીય ખાધ, મર્યાદિત વૃદ્ધિ, રાજકીય દબાણને કારણે આર્થિક સુધારાની ધીમી ગતિ વગેરે જેવા કારણો આપ્યા...