Tag Archives: train motormen
મુંબઈઃ મોટરમેનોએ હડતાળ પાછી ખેંચી
મુંબઈ – પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનોના મોટરમેનોએ હડતાળ પાછી ખેંચી લીધી છે જે તેમણે બપોરે લગભગ ત્રણેક વાગ્યાથી શરૂ કરી હતી.
ડીઆરએમ સાથે થયેલી વાતચીત સફળ રહી છે. મોટરમેનો તેમને અપાયેલી ખાતરીથી સંતુષ્ટ થયા છે. તેઓ બપોરે ત્રણ વાગ્યાથી ઓચિંતા હડતાળ – સીક લીવ પર ઉતરી ગયા હતા...

