Tag Archives: V S Sampath
વડા ચૂંટણી કમિશનર સંપટ ૯ જુલાઈએ આવશે ગુજરાતમાં
અમદાવાદ – ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં નિર્ધારિત છે ત્યારે રાજ્યના વહીવટીતંત્રની ચૂંટણી માટેની સજ્જતા, તૈયારીઓની ચકાસણી કરવા દેશના વડા ચૂંટણી કમિશનર વી.એસ. સંપટ ૯ જુલાઈએ ગુજરાતની મુલાકાતે આવશે.
કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ કમિશનર વિનોદ ઝુત્સી ગયા...

