સ્ત્રીઓને પણ હવે પોર્ન ફિલ્મો જોવાનો ચસકો લાગ્યો છે

કોણ કહે છે કે પોર્ન ફિલ્મો જોવાના એકલા પુરૂષો જ શોખીન છે? એક અભ્યાસ પરથી એવું તારણ મળ્યું છે કે ફ્રાન્સમાં ઉલ્લેખનીય સંખ્યામાં સ્ત્રીઓ પણ પોર્ન મૂવી જુએ છે. એમાં દર બેમાંની એક સ્ત્રીએ એનાં પાર્ટનર વગર એવી ફિલ્મ જોઈ છે.

ફ્રાન્સમાં આ અંગે એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં ૮૨ ટકા મહિલાઓને આ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે જવાબ આપ્યો કે એમણે અગાઉ અશ્લીલ ફિલ્મો જોઈ છે. પોર્ન ફિલ્મો જોવા માટે સ્ત્રીઓ ઉત્સુક છે કે નહીં તે જાણવા માટે ૫૭૯ સ્ત્રીઓને એક આંતરરાષ્ટ્રીય સંસ્થામાં લઈ જવામાં આવી હતી. જે સ્ત્રીઓને સવાલ પૂછવામાં આવ્યો હતો તેમાંની ૮૨ ટકાએ કહ્યું કે એ પોર્ન ફિલ્મ કમસે કમ એક વાર તો જોઈ ચૂકી છે. પુરુષોમાં આ આંક ૯૯ ટકાનો છે.

૨૦૦૬ના સર્વેક્ષણ વખતે ૭૩ ટકા સ્ત્રીઓએ કહેલું કે એમણે ઓછામાં ઓછી એક વાર એક્સ-રેટેડ ફિલ્મ જોઈ છે. આમ, ૨૦૦૬માં તે આંકડો વધ્યો છે. ૧૯૯૨માં ૨૩ ટકા મહિલાઓએ આવી ફિલ્મો જોઈ હોવાનું કહેલું.

ફ્રેન્કોઈસ નામનાં એક પ્રોફેસરે કહ્યું કે, “ખૂબ જ ઓછા સમયગાળામાં પોર્નગ્રાફી જોનાર મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. આ બધી ઈન્ટરનેટ અને વિડીયો-ઓન-ડિમાન્ડ સર્વિસની મહેરબાની છે.”

૬૨ ટકા મહિલાઓનું કહેવું હતું કે એમણે પાર્ટનર સાથેની સેક્સ લાઈફને મસ્તીભરી બનાવવા માટે પોર્ન ફિલ્મો જોઈ હતી.

અભ્યાસમાં એ પણ માલૂમ પડ્યું કે પુરૂષોની સરખામણીમાં સ્ત્રીઓ બિન્ધાસ્ત રીતે સૌથી વધુ પોર્ન ફિલ્મો જુએ છે. ૩૪ ટકા મહિલાઓ એવી હતી જે પોર્ન ફિલ્મો મહિનામાં એકાદવાર અથવા તો તેથી વધુ વાર જોતી હતી. અન્ય ૧૩ મહિલાઓ ૨૯ ટકા પુરૂષોની સરખામણીએ વર્ષે ક્યારેક જોતી હતી.

યુવાન વયની સ્ત્રીઓ આવી ફિલ્મો જોતી હતી. આમાં ૧૭ ટકા મહિલાઓ ૨૫ વર્ષથી નીચેની વયની હતી. જ્યારે ૩૫ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ પાંચ ટકા જ હતી.

જેમને સેક્સ અંગેનો કોઈ જ અનુભવ નહોતો તેવી મહિલાઓ પોર્ન ફિલ્મો જોવા માટે ઉત્સુક હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Women