એક જ લાકડીએ હાંકવું.

 

 

એક જ લાકડીએ હાંકવું.

 

 

‘ટકે શેર ભાજી ટકે શેર ખાજા’ જેની વાત કવિ દલપતરામની ‘અંધેરી નગરી ને ગંડુ રાજા’ કવિતામાં આવે છે. જેમાં સારાસારનો વિવેક ના રાખવામાં આવે અને વિવેકબુદ્ધિ વાપર્યા વગર બધા સાથે એકસરખું વર્તન કરવામાં આવે તે પરિસ્થિતિમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)