GalleryCulture અમદાવાદીઓએ પતંગ ચગાવી ઉત્તરાયણનો આનંદ માણ્યો… January 14, 2020 Share WhatsAppFacebookXTelegramEmail અમદાવાદમાં 14 જાન્યુઆરી, મંગળવારે ખુલ્લા મેદાનોમાંથી પતંગો ચગાવીને લોકોએ ઉત્તરાયણ અને પતંગોત્સવ પર્વની ઉત્સાહ, ઉમંગ અને આનંદ સાથે ઉજવણી કરી હતી. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)