GalleryFashion & Entertainment ‘બજરંગી ભાઈજાન’ ફેમ હર્ષાલી મલ્હોત્રા મોટી થઈ ગઈ… November 17, 2020 Share WhatsAppFacebookXTelegramEmail સલમાન ખાન અભિનીત ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મમાં બાળકલાકાર તરીકે પ્રભાવિત કરી જનાર મુંબઈનિવાસી હર્ષાલી મલ્હોત્રાએ દિવાળી અને ભાઈબીજ નિમિત્તે પોતાની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 12 વર્ષની હર્ષાલીએ તેનાં ભાઈ હાર્દિક સાથે ભાઈબીજ ઉજવી હતી.