GalleryFashion & Entertainment સુશાંત સિંહ રાજપૂતના અસ્થિનું ગંગા નદીમાં વિસર્જન… June 18, 2020 Share WhatsAppFacebookXTelegramEmail મુંબઈમાં 14 જૂને પોતાના ઘરમાં આત્મહત્યા કરનાર બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અસ્થિઓનું તેના પરિવારજનોએ 18 જૂન, ગુરુવારે પટનામાં ગંગા નદીમાં અશ્રુભીની આંખો સાથે વિસર્જન કર્યું હતું. સુશાંતના પરિવારમાં પિતા કૃષ્ણકુમાર સિંહ અને 3 બહેનો છે.