GalleryFashion & Entertainment પેરિસ ફેશન વીકમાં અભિનેત્રીઓ, મોડેલ્સની હાજરીનું આકર્ષણ… March 3, 2020 Share WhatsAppFacebookXTelegramEmail ફ્રાન્સના પાટનગર પેરિસમાં હાલ ચાલી રહેલા પેરિસ ફેશન વીક શોમાં હોલીવૂડની અભિનેત્રીઓ તેમજ ફેશન જગતની જાણીતી મોડેલ્સે હાજરી આપી હતી. આ ફેશન શોમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફેશન ડિઝાઈનરોએ એમનાં ક્રિએશન્સ પ્રસ્તુત કર્યા હતા. હોલીવૂડ અભિનેત્રી શૈલીન વૂડલીહોલીવૂડ અભિનેત્રી એશ્લે બેન્સન