GalleryEvents ‘ચેન્જ ઑફ કમાન્ડ’ અવસરે ‘આઈએનએસ શિક્રા’ પર પ્રભાવશાળી પરેડનું આયોજન November 29, 2021 Share WhatsAppFacebookXTelegramEmail ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઈન ચીફ (વેસ્ટર્ન નેવલ કમાન્ડ) વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહે કમાન્ડ સેરેમોનિયલ પરેડ વખતે ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કર્યું હતું.