GalleryNews & Event BMWએ ભારતમાં લોન્ચ કરી નવી SUV X3… April 20, 2018 લક્ઝરી કાર ઉત્પાદક BMW ઈન્ડિયાએ ભારતમાં લોન્ચ કરી SUV X3ની ત્રીજી આવૃત્તિ. આ બે મોડલ છે એક્સપીડીશન અને લક્ઝરી લાઈન. બંનેની કિંમત છે અનુક્રમે રૂ. 49.99 લાખ અને રૂ. 56.70 લાખ. આ બંને કાર ભારતમાં જ, કંપનીના ચેન્નાઈ સ્થિત મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટમાં બનાવેલી છે. તે ડિઝલ વેરિઅન્ટ છે. પેટ્રોલ વેરિઅન્ટવાળી કાર આ વર્ષમાં મોડેથી ભારતમાં લોન્ચ કરવામાં આવશે. SUV સેગમેન્ટમાં મર્સિસીડઝ બેન્ઝ GLC અને ઔડી Q5 X3ને ટક્કર આપવા માટે BMW ઈન્ડિયાએ X3 ઉતારી છે. BMW ઈન્ડિયાના પ્રેસિડન્ટ વિક્રમ પાવાહ અને બર્ડ ઓટોમોટિવ ડીલર પ્રિન્સીપાલ ગૌરવ ભાટિયા BMW ઈન્ડિયાના પ્રેસિડન્ટ વિક્રમ પાવાહ