GalleryEvents મુંબઈ એરપોર્ટનો તિરંગાના રંગોની રોશનીમાં શણગાર… August 15, 2021 Share WhatsAppFacebookXTelegramEmail ભારત દેશ આજે 15 ઓગસ્ટ, રવિવારે પોતાનો 75મો આઝાદીદિવસ ઉજવી રહ્યો છે. ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ઉજવણી રૂપે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલને સ્વાતંત્ર્યદિવસની પૂર્વસંધ્યાએ – 14 ઓગસ્ટ, શનિવારની સાંજથી કેસરી, સફેદ અને લીલો – એમ રાષ્ટ્રધ્વજના ત્રણ રંગની રોશનીથી ઝળહળિત કરવામાં આવ્યું હતું. (તસવીરોઃ દીપક ધુરી)