GalleryNews & Event મોદીના અધ્યક્ષપદ હેઠળ મળી નીતિ આયોગની બેઠક… June 17, 2018 નવી દિલ્હીમાં 17 જૂન, રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની મળેલી ચોથી બેઠકમાં કેન્દ્રીય કેબિનેટના સભ્યો તથા ગુજરાતના વિજય રૂપાણી સહિત રાજ્યોના મુખ્ય પ્રધાનો તેમજ નીતિ આયોગના વાઈસ-ચેરમેન રાજીવ કુમાર પણ ઉપસ્થિત હતા. મેનકા ગાંધી, રાજનાથ સિંહ, પીએમ નરેન્દ્ર મોદી