GalleryNews & Event હનુમાન જયંતીની ઉજવણી March 31, 2018 અમદાવાદઃ હનુમાન જયંતી નિમિત્તે અમદાવાદના કેમ્પ હનુમાન અને નાગરવેલ હનુમાન મંદિર ખાતે ખાસ ઉજવણી અને પૂજા અર્ચના કરવામાં આવી હતી. તો કેમ્પ હનુમાન મંદિર ખાતે કેક કાપીને હનુમાનજી મહારાજના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.