GalleryEvents પંડિત જસરાજના અંતિમ દર્શન… August 20, 2020 Share WhatsAppFacebookXTelegramEmail દંતકથા સમાન શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના અંતિમ દર્શનઃ પરિવારજનો, સગાંસંબંધીઓ, શુભેચ્છકોએ દિવંગતને 20 ઓગસ્ટ, ગુરુવારે મુંબઈમાં એમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી. 90 વર્ષીય મહાન શાસ્ત્રીય ગાયક ‘પદ્મવિભૂષણ’ પંડિત જસરાજનું ગઈ 17 ઓગસ્ટે અમેરિકાના ન્યૂજર્સીસ્થિત એમના નિવાસસ્થાને અવસાન થયું હતું. (તસવીરોઃ દીપક ધુરી)