GalleryNews & Event નેધરલેન્ડ્સનાં રાણી મુંબઈમાં ટિફિનવાળાઓને મળ્યાં… May 31, 2018 ભારતની મુલાકાતે આવેલાં નેધરલેન્ડ્સનાં રાણી મેક્ઝિમા 30 મે, બુધવારે મુંબઈમાં અંધેરી (વેસ્ટ)માં રેલવે સ્ટેશનની બહાર મુંબઈના જાણીતા ડબ્બાવાળાઓને મળ્યાં હતાં અને એમની ટિફિનસેવા વિશે જાણકારી મેળવી હતી.