Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home Gallery Events ભારતને G20 પ્રમુખપદનો આનંદઃ સ્મારકોને કરાયા G20 પ્રતીકથી સુશોભિત
  • Gallery
  • Events

ભારતને G20 પ્રમુખપદનો આનંદઃ સ્મારકોને કરાયા G20 પ્રતીકથી સુશોભિત

December 2, 2022
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    વર્ષ 2023માં દુનિયાનાં ટોચના 20 સમૃદ્ધ દેશોનાં સમૂહ G20ના શિખર સંમેલનો યોજવા માટે ભારતને 1 ડિસેમ્બરથી યજમાન પ્રાપ્ત થયું છે. તેની ખુશાલી રૂપે દેશભરનાં 100 જેટલા પ્રસિદ્ધ સ્મારકો અને વિરાસત સ્થળોને ‘વાસુદેવ કુટુમ્બકમ: એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ થીમ સાથે G20 લોગોવાળી લાઈટિંગ-ડિઝાઈન (મલ્ટીએક્સપોઝર વ્યૂ) વડે સુશોભિત કરવામાં આવ્યા હતા. ભારતમાં પહેલું G20 શિખર સંમેલન આવતી 23 ડિસેમ્બરે યોજાવાનું છે. આખા વર્ષ દરમિયાન ભારતમાં જુદા જુદા સ્થળોએ G20 દેશોની 200 જેટલી બેઠકો યોજાશે. ઉપરની તસવીર નવી દિલ્હીના લાલ કિલ્લાની છે.

    કુતુબ મિનાર (નવી દિલ્હી)

    શંકરાચાર્ય મંદિર, શ્રીનગર

    કુંભલગઢ કિલ્લો, રાજસ્થાન

    લક્ષ્મણ મંદિર, સિરપુર, છત્તીસગઢ

    પાંચ રથ, મહાબલીપુરમ, તામિલનાડુ

    • TAGS
    • G20 India
    • G20 Presidency
    • G20 summit 2023
    • India
    • Logo
    • monuments
    • Qutub Minar
    • Red Fort
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleઆ ઍક્શન કૉમેડી મારે છે પરફેક્ટ પંચ
      Next articleભાજપે કોંગ્રેસના પૂર્વ નેતાઓને મોટી જવાબદારી સોંપી
      Manoj

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      ડેરી ઉદ્યોગને લીધે પર્યાવરણને થતા નુકસાન વિરુદ્ધ યુવાનોનું પ્રદર્શન

      હોર્મુઝ તણાવથી દેશમાં LPGની ખેંચઃ સપ્લાયમાં 16 ટકાનો ઘટાડો

      ઓપરેશન સિંદૂર: PM મોદી અને મંત્રીઓએ બદલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ

      Recent Posts

      • પાંચ ટેકનોલોજી, જેણે માનવ જીવન બદલ્યું…
      • જવાબ ત્યારે જ મળે છે, જ્યારે આપણે પ્રશ્નો પૂછવાની હિંમત રાખીએ
      • જ્યોર્જ ઓરવેલની આ ઓલ-ટાઇમ ક્લાસિક તમે વાંચી છે?
      • પંચાંગ 10/05/2026
      • દેશની રાજધાનીમાં આતંકી હુમલાનો ઓછાયો,’હાઈ એલર્ટ’ જાહેર

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa