GalleryEvents માંડવિયાએ વિવિધ સ્વાસ્થ્ય સુવિધાઓનું લોકાર્પણ કર્યું… September 16, 2021 Share WhatsAppFacebookXTelegramEmail કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ 16 સપ્ટેમ્બર, ગુરુવારે નવી દિલ્હીમાં સફદરજંગ હોસ્પિટલમાં, ઓક્સિજન પ્લાન્ટ, કામચલાઉ કોવિડ હોસ્પિટલ, બાળ દુર્વ્યવહાર દેખભાળ કેન્દ્ર, વડિલ દુર્વ્યવહાર દેખભાળ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. (તસવીર સૌજન્યઃ સફદરજંગ હોસ્પિટલ, પ્રસાર ભારતી)