મડગાંવ સ્ટેશન ખાતે સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપિત કરાયો

377

પર્યાવરણને રક્ષણને અનુલક્ષીને હરિત રેલવે મિશનના ભાગરૂપે વાતાવરણમાં કાર્બન વાયુનો ઘટાડો કરવાના ધ્યેય સાથે ભારતીય રેલવેએ ગોવાના મડગાંવ સ્ટેશન ખાતે 180 kWp ક્ષમતાવાળો સોલર પાવર પ્લાન્ટ બેસાડ્યો છે. (તસવીર સૌજન્યઃ @RailMinIndia)