Facebook Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Business ખાતાધારકો સાથે ઓનલાઇન છેતરપિંડી માટે બેન્ક જવાબદાર
  • News
  • Business

ખાતાધારકો સાથે ઓનલાઇન છેતરપિંડી માટે બેન્ક જવાબદાર

January 7, 2021
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ આપ-લેને પ્રાથમિકતા આપી રહી છે. બીજી બાજુ ઓનલાઇન હેકિંગ અને છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જેને લીધે ગ્રાહકોની ઊંઘ હરામ થઈ રહી છે. કેટલાય ગ્રાહકો શરમ અને બદનામીના ડરને લીધે આવી ઘટનાઓની ફરિયાદ નથી કરતા. જેને કારણે તેમના ખાતામાં કાઢવામાં આવેલી રકમ  ગ્રાહકોને પરત આપવી બેન્ક માટે સંભવ નથી.

    જોકે ગ્રાહકોની સાથે ઓનલાઇન છેતરપિંડીને મામલે નેશનલ કસ્ટમર કમિશન દ્વારા બેન્કના ખાતાધારકો માટે સારા અને રાહતના સમાચાર છે. કમિશને કહ્યું હતું કે જો હેકર ગ્રાહકોના ખાતામાં રકમ ઓનલાઇન હેકિંગ અને છેતરપિંડી દ્વારા ગાયબ કરી દે તો એની સંપૂર્ણ જવાબદારી બેન્કની હશે.

    12 વર્ષ જૂના એ કેસમાં ચુકાદો સંભળાવતાં કમિશને ઓનલાઇન છેતરપિંડી માટે બેન્કને જવાબદાર માની છે. હેકરના ખાતામાંથી રકમ કાઢી લીધી છે, એવી ફરિયાદ એક મહિલાએ બેન્કથી કરી હતી. આ ઘટના માટે ગ્રાહકે બેન્કના ઇલેક્ટ્રોનિક સિસ્ટમને જવાબદાર ગણાવી છે. સંબંધિત મહિલા ગ્રાહકની ક્રેડિટ ચોરી થવા વિશે બેન્ક દ્વારા કોઈ પુરાવા નહોતા પાડવામાં આવ્યા. કમિશને આદેશમાં નોંધ્યું છે કે પીડિત મહિલાને બેન્ક દ્વારા નુકસાન ભરપાઈ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

    બેન્કને રૂ. ત્રણ લાખ નુકસાન ચૂકવવાનો આદેશ

    થાણેના જેસનના જોસે એક ખાનગી બેન્કથી પ્રિપેડ ફોરેક્સ કાર્ડ લીધું હતું. વર્ષ 2008માં તેમના ખાતામાંથી 29 વ્યવહારો થકી હેકરને રૂ. ત્રણ લાખ કરોડ ઉપાડી લીધા. એની ફરિયાદ જેસનાએ ઉપભોક્તા કમિશનની સાથે લોસ એન્જલસ પોલીસમાં કરી હતી. નેશનલ ગ્રાહક કમિશને બેન્કના દાવાને નકારી કાઢતાં રૂ. ત્રણ લાખનું નુકસાન ભરપાઈ કરવાનો આદેશ આપવાની સાથે માનસિક ઉત્પીડન અને કાનૂની કાર્યવાહી ખર્ચ પેટે રૂ. 80,000 અલગથી આપવાનો આદેશ કર્યો હતો.

     

     

     

    • TAGS
    • Account holders
    • bank
    • National Consumer Commission
    • online fraud
    • Responsible
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleપિતાની યાદ આવતાં રડવું આવી ગયું: સિરાજ
      Next articleદિલ્હી, હરિયાણામાં ખેડૂતોએ કાઢી ટ્રેક્ટર રેલી…
      amishjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      સ્કેમ એલર્ટ: જનગણતરીને નામે ઠગો કરી રહ્યા છેતરપિંડી

      ઈરાન-ઇઝરાયેલ યુદ્ધ પર મૌન કાયરતા નહીં, પરંતુ વ્યૂહરચનાઃ શશિ થરુર

      દેશમાં AI સેક્ટરમાં બે વર્ષમાં $ 200 અબજના રોકાણની આશા: અશ્વિની વૈષ્ણવ

      Recent Posts

      • પંચાંગ 18/05/2026
      • પંજાબ કિંગ્સને 23 રને હરાવી પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની RCB
      • સ્વીડનની ધરતી પર PM મોદીનું શાનદાર સ્વાગત
      • બ્રિટનમાં મોટો રાજકીય ભૂકંપ: વડાપ્રધાન કીર સ્ટાર્મર આપશે રાજીનામું
      • મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના ભણકારા

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa