Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
  • Contact Us
Home News Business એકાઉન્ટ એગ્રેગેટર ફ્રેમવર્કમાં  જોડાનારી CDSL દેશની પ્રથમ ડિપોઝિટરી બની
  • News
  • Business

એકાઉન્ટ એગ્રેગેટર ફ્રેમવર્કમાં  જોડાનારી CDSL દેશની પ્રથમ ડિપોઝિટરી બની

April 27, 2023

મુંબઈ તા.27 એપ્રિલ, 2023: એશિયાની સૌપ્રથમ અને એકમાત્ર લિસ્ટેડ ડિપોઝિટરી સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ)એ જાહેર કર્યું છે કે તે એકાઉન્ટ એગ્રેગેટર (એએ) ફ્રેમવર્ક પર ફાઈનાન્સિયલ ઈન્ફોર્મેશન પ્રોવાઈડર (એફઆઈપી) તરીકે જોડાનારી પ્રથમ ડિપોઝિટરી બની છે. ડિપોઝિટરીની એફઆઈપી તરીકેની કામગીરી લાઈવ થઈ ચૂકી છે અને આ અંગેની સંપૂર્ણ માહિતી સીડીએસએલની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

એકાઉન્ટ એગ્રેગેટર ફ્રેમવર્ક એવી ડેટા શેરિંગ સિસ્ટમ છે, જે ક્રેડિટ અને અન્ય નાણાકીય સર્વિસીસની પ્રાપ્તિ માટે જરૂરી છે. ગ્રાહક તરીકે તમે તમારો ડેટા કોની સાથે અને કેટલો સમય શેર કરવા માગો છો એ નક્કી કરી શકો છો. એફઆઈપી તરીકે ગ્રાહકોના નાણાકીય ડેટાનું વ્યવસ્થાપન કરતી સંસ્થાઓ જેવી કે બેન્કો, મ્યુચ્યુઅલ ફંડ્સ, પેન્શન ફંડ્સ વગેરે કામ કરે છે.



























  • TAGS
  • Account Aggregator
  • CDSL
  • depository
  • Financial Information Provider
  • framework
Previous articleભારતીય બેંકિંગ સિસ્ટમઃ RBI ગવર્નર પણ સાયબર હુમલાથી ચિંતિત
Next articleડાબર કંપની નેપાળમાં વધુ રૂ.9.68 અબજનું મૂડીરોકાણ કરશે
Manoj

RELATED ARTICLESMORE FROM AUTHOR

GSPCએ કતાર એનર્જી સાથે LNG સપ્લાયનો કરાર કર્યો

એમેઝોન 30,000 કર્મચારીઓની કરશે છટણી

મુકેશ અંબાણીએ ફેસબુક સાથે કર્યો કરાર

Popular Posts

  • * મહાગઠબંધન ઠગોની દુકાનઃ CM રેખા ગુપ્તાનો આરોપ
  • * કબીરવાણી: સંકલ્પથી સિદ્ધિનો માર્ગ
  • * રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ચીન પરનો ટેરિફ 10 ટકા ઘટાડ્યો
  • * કોંગ્રેસ, RJDએ છઠ્ઠી મૈયાનું અપમાન કર્યુઃ PM મોદી
  • * Why Niren Bhatt Quit a Lucrative Job for Film Writing?

Recent Posts

  • પવઈમાં 20 બાળકોને બંધક બનાવનાર આરોપીનું એન્કાઉન્ટર
  • ડિજિટલ અરેસ્ટમાં રૂ. 1.2 કરોડ ગુમાવનાર સિનિયર સિટિઝનનું આઘાતથી નિધન
  • સરદાર પટેલના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતો ગુજરાતનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર
  • Why Niren Bhatt Quit a Lucrative Job for Film Writing?
  • મુંબઈમાં RA સ્ટુડિયોમાં બંધક બાળકોને છોડાવાયાઃ એકની ધરપકડ

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack