Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Business નોમિની સંબંધિત નિયમનું પાલન 30 સપ્ટેમ્બર સુધીમાં નહીં કરાય તો ડિમેટ ખાતું...
  • News
  • Business

નોમિની સંબંધિત નિયમનું પાલન 30 સપ્ટેમ્બર સુધીમાં નહીં કરાય તો ડિમેટ ખાતું સ્થગિત કરાશે 

July 13, 2023
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    મુંબઈ: સેબી દ્વારા ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટ ધારકો માટે બેનિફિશયરી નોમિનેટ કરવા માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2023 કરવામાં આવી છે, એમ ડિપોઝિટરી સીડીએસએલે રોકાણકારોને જણાવ્યું છે. સેબીએ જાહેર કર્યું છે કે વર્તમાન ડિમેટ ખાતા ધારકો કે જેમણે નોમિની નક્કી કર્યા નથી કે નોમિની ન રાખવાનો વિકલ્પ પસંદ કર્યો નથી તેમનાં ખાતાં 30 સપ્ટેમ્બર, 2023થી ફ્રીજ કરી નાખવામાં આવશે. આવાં ખાતાંમાં કોઈ વ્યવહાર થઈ શકશે નહિ.

    સેબીએ નોમિની નક્કી કરવા માટેની અંતિમ તારીખ 31 માર્ચ, 2022 નક્કી કરી હતી અને તેને 24 ફેબ્રુઆરી, 2022ના સરક્યુલર દ્વારા એક વર્ષ લંબાવીને 31 માર્ચ, 2023 નક્કી કરી હતી. પરંતુ હવે તેની મુદત લંબાવીને 30 સપ્ટેમ્બર, 2023 સુધીની કરવામાં આવી છે.

    • TAGS
    • Demat Account
    • Nominee
    • Rule
    • SEBI
    • September
    • suspended
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleદિલ્હીમાં યમુનાનું રૌદ્ર સ્વરૂપઃ અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં
      Next articleસાગરદાણ કૌભાંડઃ વિપુલ ચૌધરીને સાત વર્ષની જેલ
      Manoj

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      મમતા સરકાર વિરુદ્ધ અમિત શાહે જાહેર કરી ‘ચાર્જશીટ’

      બંગાળમાં મહાજંગલરાજના અંતનું કાઉન્ટડાઉન શરૂઃ  PM મોદી

      જેલમાંથી સોનમ વાંગચુક થશે મુક્તઃ કેન્દ્ર સરકારે NSA હટાવ્યો

      Recent Posts

      • વિશ્વભરમાં મોદી મેજિકની ચર્ચા: ટ્રમ્પે PM મોદીને આપ્યા અભિનંદન
      • તમિલનાડુમાં ‘થલપતિ’ વિજયની સત્તાવાર એન્ટ્રી પરંતું બહુમતી માટે ખેંચતાણ
      • વિશ્વભરમાં પીએમ મોદીનો ડંકો: પાકિસ્તાને સ્વીકાર્યો મોદીનો દબદબો
      • હાર બાદ મમતા બેનર્જીનો હુંકાર: હું રાજીનામું નહીં આપું
      • કોંગ્રેસના જીતેલા ઉમેદવારોમાં મોટા  ભાગના મુસ્લિમ

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa