Facebook Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Shop
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Shop
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Business વિગન-ખાદ્યપદાર્થોને મળી નવી-ઓળખ; ભારતે બહાર પાડ્યો નવો-લોગો
  • News
  • Business

વિગન-ખાદ્યપદાર્થોને મળી નવી-ઓળખ; ભારતે બહાર પાડ્યો નવો-લોગો

September 22, 2021
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    નવી દિલ્હીઃ શાકાહારી અને માંસાહારી ખાદ્યપદાર્થોનું સેવન કરનારા ઘણા છે. આ પ્રકાર ઉપરાંત એક ત્રીજો પ્રકાર પણ છે – વિગન. વિગન લોકો દૂધની બનાવટો અને ઈંડાનું સેવન કરતાં નથી. વિગન ફૂડ પર્યાવરણપૂરક હોવાનું કહેવાય છે. તે માટે બજારમાં જુદી જુદી વનસ્પતિઓમાંથી બનાવેલા પદાર્થો ઉપલબ્ધ છે. ભારતમાં ખાદ્યપદાર્થો (ફૂડ)ની ચકાસણી કરતી કેન્દ્રીય એજન્સી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ વિગન ફૂડ પ્રોડક્ટ્સ માટે નવો ‘વિગન’ લોગો બહાર પાડ્યો છે. એજન્સીએ આ સાથે વિગન ફૂડ પ્રોડક્ટ્સ માટે નવા નિયમોની પણ જાહેરાત કરી છે.

    જે રીતે શાકાહારી પદાર્થોને દર્શાવવા માટે લીલા રંગનું ટપકું છે અને માંસાહારી પદાર્થોને ઓળખવા માટે લાલ રંગનું ટપકું હોય છે, તેવી રીતે હવે વિગન પદાર્થો નવા લીલા રંગના લોગોથી ઓળખી શકાશે. લોગોમાં લીલા રંગનો મોટો ‘V’ માર્ક વિગન ફૂડને દર્શાવે છે. લોગોમાં સાથોસાથ અંગ્રેજીમાં પહેલી એબીસીડીમાં VEGAN શબ્દ પણ લખ્યો છે. FSSAIના જણાવ્યા મુજબ, વિગન ખાદ્યપદાર્થોમાં કોઈ પણ પ્રાણીનાં અવશેષો-ઘટકોનો ઉપયોગ કરાતો નથી. આમાં દૂધ અને દુગ્ધજન્ય પદાર્થો, માંસ, ચિકન, માછલી, ઈંડા, મધ, રંગ અને હાડકા, ચામડીનો પણ સમાવેશ કરાતો નતી. આ પદાર્થો સંપૂર્ણપણે વનસ્પતિમાંથી જ બનાવેલા હોય છે. કોરોનાવાઈરસ મહામારી ફેલાતાં ભારતમાં અને દુનિયામાં ઘણે ઠેકાણે શાકાહારી અને વિગન ખાદ્યપદાર્થોનો ઉપયોગ વધી ગયો છે. તેથી જ ભારત સરકારે વિગન પદાર્થોને અલગ ઓળખ આપવા નવો લોગો અને નવા નિયમો બહાર પાડ્યા છે.

    • TAGS
    • Food
    • food agency
    • FSSAI
    • India
    • new logo
    • Vegan
    • vegan food products
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleIITGNના પ્રો. મિશેલ ડેનિનોની NSCના સભ્ય તરીકે પસંદગી
      Next articleપાકમાં સૌપ્રથમ વાર હિન્દુ યુવતી આસિસ્ટન્ટ કમિશનર બની
      Manoj

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      ખેડૂતો આનંદો : 11 જૂનથી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે

      સુરત ડિમોલિશન ફાઇલ : બુલડોઝર પાછળનો અદ્રશ્ય હાથ કોનો ?

      હિંમતનગરમાં કાર-રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 મુસાફરના મોત

      Recent Posts

      • ગિફ્ટ સિટી દ્વારા ફિનટેક રેસિડેન્શિયલ પ્રોગ્રામની બીજી બેચનો પ્રારંભ
      • મેલોનીનો મોદીને સંદેશ, PM તરીકે 12 વર્ષ પૂર્ણ થવા બદલ પાઠવી શુભેચ્છા
      • રિલાયન્સ, મેટા સાથે મળીને બનાવશે દેશમાં પ્રથમ AI ડેટા સેન્ટર
      • આ તળાવ સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે!
      • ભારતને ફટકો, હાર્દિક પંડ્યા અફઘાનિસ્તાન સીરિઝમાંથી બહાર

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa