Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Business RBIના અકાઉન્ટ એગ્રિગ્રેટરથી લોન, વીમો લેવાનું થયું સરળ
  • News
  • Business

RBIના અકાઉન્ટ એગ્રિગ્રેટરથી લોન, વીમો લેવાનું થયું સરળ

September 6, 2021
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    મુંબઈઃ રિઝર્વ બેન્કે અકાઉન્ટ એગ્રિગ્રેટર (સહમતી પ્લેટફોર્મ) સેવા શરૂ કરી છે. આ પ્લેટફોર્મથી ગ્રાહકોએ લોન લેવા, વીમો કરાવતી વખતે કે મ્યુચ્યુઅલ ફંડમાં મૂડીરોકાણ કરવા માટે નો યોર ક્લાયન્ટ (KYC) કરવાની જરૂર નહીં રહે. રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નર એમ. રાજેશ્વર રાવે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે દેશમાં એગ્રિગ્રેટર ઇકોસિસ્ટમ પ્રારંભિક તબક્કામાં છે, પણ એને વ્યવસ્થિત કરવાની જરૂર છે.

    એકાઉન્ટ એગ્રિગ્રેટર પ્લેટફોર્મ ઉપયોગકર્તાના ડેટા તેમની સહમતીથી એકત્ર કરવાની મંજૂરી આપે છે અને એ નાણાંસંસ્થાઓને શેર કરવામાં આવે છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ICICI બેન્ક, એક્સિસ બેન્ક, IDFC  બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક એચડીએફસી બેન્ક, ફેડરલ બેન્ક અને ઇન્ડ્સઇન્ડ બેન્કોએ ગ્રાહકોના ડેટા એગ્રિગ્રેટર નેટવર્કથી શેર કરવાની યોજના બનાવી છે, જેથી બેન્કો અને નાણાસંસ્થાઓને નવા ગ્રાહક પ્રાપ્ત કરવામાં મદદ મળશે. જોકે બેન્કો અને નાણાસંસ્થાઓએ ગ્રાહકોના ડેટા શેર કરવા માટે તેમની મંજૂરી લેવી પડશે.

    રિઝર્વ બેન્કે એકાઉન્ટ એગ્રિગ્રેટર માટે ડેટા પ્રાઇવસીની ગાઇડલાઇન્સ તૈયાર કરી છે, બેન્ક જે ડેટા અકાઉન્ટ એગ્રિગ્રેટરની સાથે શેર કરશે, એ સંપૂર્ણ રીતે એ સુરક્ષિત હશે, કોઈ પણ અન્ય એ ડેટા મેળવી નહીં શકે.

     

     

     

     

     

     

    • TAGS
    • Account Aggregator
    • Customers
    • Insurance
    • Investement
    • Know Your Customer
    • KYC
    • loans
    • Mutual Funds
    • RBI
    • Reserve Bank of India
    • Sahamati Platform
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleપાંચ વર્ષ પછી થોડા દેશો જ ટેસ્ટ-ક્રિકેટ રમશેઃ પીટરસન
      Next articleDHFL-પિરામલ કેસઃ ૬૩-મૂન્સની અપીલની સુનાવણી કરવા SCનો NCLATને આદેશ
      amishjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      બેન્ક હડતાળઃ ચાર દિવસ SBIની સેવા રહેશે ઠપ

      નાયરા એનર્જી દ્વારા લિટરદીઠ પેટ્રોલમાં પાંચ, ડીઝલમાં ત્રણ રૂપિયાનો વધારો

      વેલેન્ટાઇન ડેઃ ઈ-કોમર્સ વેચાણમાં 60 ટકા સુધીનો વધારો

      Recent Posts

      • સુવિચાર – ૧૪ મે ૨૦૨૬
      • ૧૪ મે ૨૦૨૬
      • ઝળહળતી સફળતા કે શુદ્ધ અંતરાત્મા?
      • પંચાંગ 14/05/2026
      • કાળઝાળ ગરમીથી માર્ગો પર રાહત માટે સ્પ્રિંક્લર સ્પ્રેનો પ્રયોગ

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa