Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
chitralekha
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
  • Contact Us
Home News Business બેન્ક-એકાઉન્ટમાં ડિસેમ્બર સુધી KYC અપડેટ કરવાની છૂટ
  • News
  • Business

બેન્ક-એકાઉન્ટમાં ડિસેમ્બર સુધી KYC અપડેટ કરવાની છૂટ

May 6, 2021

નવી દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળો વકર્યો છે, ત્યારે રિઝર્વ બેન્ક એકાઉન્ટહોલ્ડરોના બચાવમાં આવી છે. મધ્યસ્થ બેન્ક દ્વારા બેન્કોને ગ્રાહકોનાં ખાતાંઓમાં KYC અપડેટ કરવાની મુદત 31 ડિસેમ્બર, 2021 સુધી વધારવામાં આવી છે. ખાતાધારકે આ સમયગાળામાં KYC અપડેટ કરાવવાનું રહેશે.

રિઝર્વ બેન્કના ગર્વનર શક્તિકાંત દાસે પત્રકારોને કહ્યું હતું કે જે લોકોએ પોતાના બેન્ક ખાતાંઓમાં KYC અપડેટ કરવાનું છે, તેઓ રાહતનો શ્વાસ લઈ શકે છે. રિઝર્વ બેન્કે ગ્રાહકોને પોતાના KYC અપડેટ કરવા માટે 31 ડિસેમ્બર, 2021 સુધીની મુદત વધારી છે. તેમણે કહ્યું હતું કે બેન્કોને એ સલાહ આપી હતી કે સમયાંતરે kYC અપડેટની પ્રક્રિયા છે અથવા કોઈ પેન્ડિંગ kYC છે, એના પર ગ્રાહકના એકાઉન્ટમાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવે. જો કોઈ રેગ્યુલેટર અથવા એન્ફોર્સમેન્ટ એજન્સ અથવા કાયદાને કારણે એ ખાતા પર પ્રતિબંધ છે તો એ લાગુ રહેશે.

આ પહેલાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના કરોડો ગ્રાહકો માટે નવું નોટિફિકેશન બહાર પાડ્યું હતું, જે મુજબ બેન્કે બધા ખાતાધારકોને તેમના ખાતામાં KYC અપડેટ કરવા નિર્દેશ આપ્યા હતા. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો એ ગ્રાહકોની બેન્કિંગ સર્વિસિસને અટકાવી દેવામાં આવશે.

 

 

 

  • TAGS
  • Accountholders
  • Current Account
  • Email
  • KYC
  • RBI
  • Reserve Bank of India
  • Saving Account
  • SMS
Previous articleફાર્મા, મેડિકલ-ડિવાઇસ ક્ષેત્રે US-કંપનીઓને મૂડીરોકાણની તક
Next articleBSE સ્ટાર્ટઅપ્સ પર કુબેરન ગ્લોબલ એજ્યુ સોલ્યુશન્સ લિસ્ટ થઈ 
amishjoshi

RELATED ARTICLESMORE FROM AUTHOR

અદાણી ગ્રુપના મૂડીરોકાણ સાથે પૂર્વ ભારત બનશે નવું ‘ગ્રોથ એન્જિન’

વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 5.25% પર યથાવત: RBI

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામથી ભારતીય શેર બજારમાં તેજી

Popular Posts

  • * પંચાંગ 12/04/2026
  • * અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી કરવાનું કર્યું એલાન
  • * બોગસ વોટિંગ પર ફૂલસ્ટોપ: 12 રાજ્યોમાંથી 5 કરોડ નકલી મતદારોના નામ રદ્દ કરાયા
  • * ૧૩ એપ્રિલ ૨૦૨૬
  • * ડોન્ટ કનેક્ટ

Recent Posts

  • પવન ખેડાને મામલે આસામ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી
  • નિવૃત્ત અધિકારીને ડિજિટલ અરેસ્ટ કરીને રૂ. બે કરોડની છેતરપિંડી
  • ડોન્ટ કનેક્ટ
  • ૧૩ એપ્રિલ ૨૦૨૬
  • અમેરિકાએ હોર્મુઝની નાકાબંધી કરવાનું કર્યું એલાન

For Advertising

  • 022-66921910
  • advertise@chitralekha.com

For Technical Queries

  • +91 98206 49692
  • web@chitralekha.com

Follow Us On

Subscriber Now

[subscriber_form]
© Chitralekha 2025 . All rights reserved.
Created by #Liveblack