Facebook Youtube
Sign in
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
Logo
Logo
  • Home
  • News
    • National
    • Gujarat
    • Business
    • International
    • Entertainment
    • Sports
    • Mumbai
  • Features
    • Editors Hour
    • Finance
    • Society
    • Kahevat
    • bollywood ki baten
    • Special Stories
    • Variety
    • Mojmasti Unlimited
    • Yogic Sampada
    • Panchang
  • Videos
  • PNP
  • FOUNDER VAJU KOTAK
  • About us
  • Magazines
    • My account
    • Gujarati e-magazine
    • Gujarati Print + e-magazine
    • Books
    • Special Issue
    • Chitralekha collectables
    • Life, Business and Spiritual Wisdom
    • Pets On Juhu Beach
  • Contact Us
Home News Business રશિયા-યુક્રેન યુદ્ધને લીધે સરકાર LICના ઇશ્યુની સમીક્ષા કરશે
  • News
  • Business

રશિયા-યુક્રેન યુદ્ધને લીધે સરકાર LICના ઇશ્યુની સમીક્ષા કરશે

March 2, 2022
Share
WhatsApp
Facebook
X
Telegram
Email

    નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે જારી રહેલા યુદ્ધનો સાતમો દિવસ છે. આ યુદ્ધે ભારત સહિત વિશ્વનાં બજારોને આંચકો આપ્યો છે. આ યુદ્ધને કારણે સરકારે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)નો IPOની યોજનાની સમીક્ષા કરવી પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે સ્થિતિ જોતાં એ ઇસ્યુ માટે ફેરવિચારણા કરવી પડશે. LIC IPOની મૂડીબજારમાં લાવવાનો સમય આગળ વધારવામાં આવે એવી શક્યતા છે.

    તેમણે કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 31 માર્ચે પૂરું થશે, ત્યાં સુધી સરકારનો કંપનીઓનો સરકારી હિસ્સો વેચવાનું લક્ષ્ય પૂરું કરવાનું દબાણને લીધે LIC IPOના લિસ્ટિંગનો સમયને કારણે નહીં બદલાય, પણ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે સમયમાં ફેરવિચારણા કરવી પડશે.

    ગયા સપ્તાહે કેન્દ્રીય કેબિનેટે LICમાં ઓટોમેટિક રૂટે 20 ટકા સીધા વિદેશી મૂડીરોકાણ (FDI)ની મંદૂરી આપી હતી.  LIC એક્ટ 1956 હેઠળ LIC એક કોર્પોરેશન છે અને એમાં FDI નીતિમાં LICમાં વિદેશી મૂડીરોકાણ માટે કોઈ જોગવાઈ નહોતી, જેથી સરકારે એના માટે કાયદામાં સુધારો કર્યો છે. સરકારે LICના ઇશ્યુ 31.6 કરોડ શેરો અથવા  પાંચ ટકા હિસ્સો વેચીને રૂ. 63,000 કરોડ ઊભા કરવા માટે ફેબ્રુઆરીમાં સેબી પાસે ડ્રાફ્ટ દાખલ કર્યા હતા. આ ઇસ્યુમાં પોલિસીહોલ્ડરો માટે 10 ટકા હિસ્સો અનામત રાખવામાં આવશે. આ ઇશ્યુ માર્ચમાં આવવાની શક્યતા છે. LICના ઇશ્યુમાં કર્મચારીઓ અને પોલિસીધારકોને ફ્લાર પ્રાઇસમાંથી ડિસ્કાઉન્ટ મળવાની વકી છે.

     

     

     

    • TAGS
    • Deemat Account
    • Employees
    • Investment
    • Lic
    • LIC IPO
    • Policyholders
    • Review
    • SEBI
    • Stock market
    Share
    WhatsApp
    Facebook
    X
    Telegram
    Email
      Previous articleકોરોનાના 7554 નવા કેસ, 223નાં મોત
      Next articleઆવી છે ભારતની અમલદારશાહી!
      amishjoshi

      RELATED ARTICLESMORE FROM AUTHOR

      ગુજરાત સરકારની કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની વિચારણા

      ભારતમાં પાંચ અબજ ડોલરનું રોકાણ કરશે UAE: PM મોદીનું એલાન  

      કલાઉડફ્લેરમાં AIને કારણે 1100 કર્મચારીઓની છટણી

      Recent Posts

      • મ્યુઝિયમ ડેઃ આ છે અમદાવાદના કેટલાક સંગ્રહાલય..
      • બંગાળમાં ઇમામોનું ભથ્થું, પૂજારીઓનું માનદ્ વેતન પહેલી જૂનથી બંધ
      • ઓઇલ, સોનાને લીધે વેપાર ખાધમાં આઠ અબજ ડોલરનો વધારો
      • ‘ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ’ના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીનું વિશેષ સન્માન
      • રસ્તાઓ પર નમાજ સાંખી લેવામાં નહીં આવેઃ યોગીની ચેતવણી

      For Advertizing

      • TEL: 022-66921910
      • EMAIL: advertise@chitralekha.com

      Tech Support

      • MOB: +91 98206 49692
      • EMAIL: web@chitralekha.com

      FOLLOW US

      Facebook
      Instagram
      X
      WhatsApp

      © Chitralekha. All rights reserved.

      Site by Swastikaa